________________
૧૮૧
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | સૂત્ર-૭, ૮ સૂત્રાર્થ :
ભાવસંનિપાતનો ક્ષય હોવાથી સઆરોગ્યની પ્રાપ્તિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II/૪૮૮II ટીકા :
ભાવસંનિપાતસ્ય' પારમાર્થિવારો વિશેષસ્થ ‘ક્ષય કચ્છતા ૭/૪૮ટા ટીકા :
માવસંનિપતિ' ... કચ્છતાત્ | આત્મામાં વિહ્વળતા કરાવે તેવા પારમાર્થિક રોગવિશેષરૂપ ભાવસંતિપાતનો ક્ષય થવાથી=ઉચ્છેદ થવાથી, વીતરાગને ભાવઆરોગ્યની પ્રાપ્તિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. II૭/૪૮૮ ભાવાર્થ -
જેમ સંનિપાતના રોગવાળો જીવ માનસિક અસ્વસ્થતાને કારણે યથાતથા પ્રલાપ કરે છે તેમ આત્મામાં અનાદિના મોહના સંસ્કારો હોવાથી મોહ આપાદક કર્મોના ઉદય સમયે જીવ પોતાની વાસ્તવિકતારૂપ સ્વસ્થતાનું વેદન કરતો નથી. તેથી મોહની પરિણતિ એ ભાવસંનિપાતરૂપ છે. જેમ સંસારી જીવનો રોગ નાશ પામે તો સંસારી જીવોને સુખનો અનુભવ થાય છે તેમ ભાવસંનિપાતરૂપ મોહનો પરિણામ નાશ થવાથી આત્મા ભાવઆરોગ્યની પ્રાપ્તિને કરે છે. તેથી વીતરાગને પરમસુખની પ્રાપ્તિ છે. I૭/૪૮૮ અવતરણિકા :
संनिपातमेव व्याचष्टे - અવતરણિતાર્થ - સંનિપાતને જ કહે છે –
સૂત્ર :
रागद्वेषमोहा हि दोषाः, तथा तथाऽऽत्मदूषणात् ।।८/४८९ ।। સૂત્રાર્થ :
રાગ-દ્વેષ અને મોહ સ્પષ્ટ દોષો છે; કેમ કે આત્માને તે તે પ્રકારે દૂષણ કરનાર છે. I૮/૪૮૯IL ટીકા :'रागद्वेषमोहा' वक्ष्यमाणलक्षणाः 'हिः' स्फुटं 'दोषा' भावसंनिपातरूपा, अत्र हेतुमाह-'तथा