________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૮ | શ્લોક-૧
આઠમો અધ્યાથ
અવતરણિકા :
व्याख्यातः सप्तमोऽध्यायः, अधुनाऽष्टम आरभ्यते, तस्य चेदमादिसूत्रम् -
અવતરણિકાર્ય :
સાતમો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે આઠમો અધ્યાય આરંભ કરાય છે અને તેનું આ=આગળમાં બતાવાય છે એ, આદિ સૂત્ર છે=પ્રથમ શ્લોક છે
શ્લોક ઃ
=
किं चेह बहुनोक्तेन तीर्थकृत्त्वं जगद्धितम् । परिशुद्धादवाप्नोति धर्माभ्यासान्नरोत्तमः । । १ । ।
.....
૧૬૫
શ્લોકાર્થ ઃ
વળી, અહીં=ધર્મફળની વિચારણામાં બહુ કથનથી શું ? નરોત્તમ એવો મનુષ્ય પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી જગતનું હિત એવું તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે. II૧
ટીકા ઃ
નિ ‘વ’ કૃત્યપ્યુબ્વયે, ‘રૂ ' ધર્મચિન્તાયાં ‘વહુના’ પ્રપુરેખ ‘ન’ ધર્મોન? યતઃ ‘તીર્થĒ’ तीर्थङ्करपदलक्षणं 'जगद्धितं ' जगज्जन्तुजातहिताधानकरं 'परिशुद्धाद्' अमलीमसाद् 'अवाप्नोति' लभते 'धर्माभ्यासात्' प्रतीतरूपात् 'नरोत्तमः' स्वभावत एव सामान्यापरपुरुषप्रधानः, તથાદિ - तीर्थकरपदप्रायोग्यजन्तूनां सामान्यतोऽपि लक्षणमिदं शास्त्रेषूयते यथा
“एते आकालं परार्थव्यसनिनः उपसर्जनीकृतस्वार्थाः उचितक्रियावन्तः अदीनभावाः सफलारम्भिणः अदृढानुशयाः कृतज्ञतापतयः अनुपहतचित्ताः देवगुरुबहुमानिनः तथा गम्भीराशयाः ।" [ ललितविस्तरा ] इति ।। १ ।। ટીકાર્થઃ
-
*બ્ધિ' કૃતિ ।। ‘=’ શબ્દ અભ્યચયમાં છે=સાતમા અધ્યયનમાં જે ધર્મનું ફળ બતાવ્યું તેના સમુચયમાં છે. અહીં=ધર્મળની ચિંતામાં બહુ=પ્રચુર ધર્મલ કહેવાથી શું ? અર્થાત્ ધર્મના અંતિમળને જ બતાવે છે. જે કારણથી તીર્થંકરપણું જગતને હિતને કરનારું પરિશુદ્ધ એવા ધર્મના અભ્યાસથી=અમલિન એવા પ્રતીતરૂપ ધર્મના અભ્યાસથી નરોત્તમ=સ્વભાવથી જ સામાન્ય અપર પુરુષ પ્રધાન, પ્રાપ્ત કરે છે=તીર્થંકરપણું પ્રાપ્ત કરે છે.
તીર્થંકરો અન્ય પુરુષ કરતાં પ્રધાન છે તે ‘તાદિ'થી સ્પષ્ટ કરે છે –