________________
૧૫૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-3| અધ્યાય-૭ | સૂત્ર-૩૧, ૩૨ ટીકા :
'तदभावे' अशुभपरिणामाभावे 'बाह्यात्' जीवहिंसादेः 'अल्पबन्धभावात्' तुच्छबन्धोत्पत्तेः T૩/૪૭૪ ટીકાર્ચ -
તમારે' ..... તુચ્છવન્યો. મે તેના અભાવમાં અશુભ પરિણામના અભાવમાં, બાહ્ય એવી જીવહિંસાદિથી અલ્પબંધની ઉપપત્તિ હોવાથી તુચ્છબંધની ઉપપતિ હોવાથી, બંધનો અભાવ છે એમ કહેલ છે. Im૩૧/૪૭૪ ભાવાર્થ
જે મહાત્માઓ ઉત્તમ ધર્મ સેવીને મનુષ્યભવને પામેલ છે તેઓને વિપુલ ભોગસામગ્રી મળેલ છે અને તે વિપુલ ભોગસામગ્રીકાળમાં વિપુલ ભોગો પણ કરે છે તોપણ ભોગ પ્રત્યેનો ગાઢ રાગ નહિ હોવાથી તેઓની ભોગની પ્રવૃત્તિથી અશુભ પરિણામ થતો નથી. તેથી તેઓની ભોગની પ્રવૃત્તિથી બાહ્ય જે જીવહિંસાદિથી થાય છે, તેનાથી અવિરતિજન્ય તુચ્છ બંધની પ્રાપ્તિ છે, જે મોક્ષમાર્ગની પ્રવૃત્તિમાં બાધ કરે તેવી નથી. અને ભોગકાળમાં તેઓને ઇચ્છાના શમનથી સુખ થાય છે તેથી ઇચ્છા વગરના આત્માના પરિણામરૂપ પૂર્ણ સ્વસ્થતા પ્રત્યે તેઓનો રાગ વૃદ્ધિ પામે છે તેથી અનિચ્છા પ્રત્યેના બલવાન રાગને કારણે જે પુણ્ય બંધાય છે તે પણ મોક્ષની પ્રાપ્તિમાં સહાયક બને છે. તેથી તેઓના ભોગો બંધના હેતુ નથી તેમ કહેલ છે. Il૩૧/૪૭૪ અવતરણિકા -
एतदपि कथमित्याह - અવતરણિકાર્ય -
આ પણ તે મહાત્માઓને બાહ્ય એવી જીવહિંસાદિથી અલ્પબંધ થાય છે એમ પૂર્વમાં કહ્યું એ પણ, કેમ છે? એથી કહે છે – સૂત્ર -
વચનકામાખ્યા સારૂ૨/૪૭૧T સૂત્રાર્થ:
વચનનું પ્રામાણ્ય હોવાથી=ભગવાનનું વચન કહે છે કે પરિણામરહિત બાહ્યહિંસાદિથી અપબંધ થાય છે તેના પ્રામાણ્યથી, તેઓને અલ્પબંધ છે તેમ નક્કી થાય છે. ||૩૨/૪૭૫l. ટીકા :'वचनस्य' आगमस्य 'प्रामाण्यात्' प्रमाणभावात् ।।३२/४७५।।