________________
૧૩૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ / સૂત્ર-૧૧ तेषां 'पक्षः' अभ्युपगमः, तत्र ‘पातः' अवतार इति, अत एव 'असदाचारभीरुता' चौर्यपारदाद्यनाचाराद् व्याधिविषप्रदीपनकादिभ्य इव दूरं भीरुभावः, 'कल्याणमित्रैः' सुकृतबुद्धिनिबन्धनैर्जनैः 'योगः' संबन्धः, 'सतां' सदाचाराणां गृहिणां यतीनां च कथाश्रवणं' चरिताकर्णनम्, 'मार्गानुगो' मुक्तिपथानुवर्ती बोधो' वस्तुपरिच्छेदः, 'सर्वेषां' धर्मार्थकामानामाराधनं प्रति 'उचितानां' वस्तूनां 'प्राप्तिः' लाभः 'सर्वोचितप्राप्तिः', कीदृश्यसाविति विशेषणचतुष्टयेनाह-'हिताय' कल्याणाय 'सत्त्वसंघातस्य' जन्तुजातस्य, 'परितोषकरी' प्रमोददायिनी 'गुरूणां' मातापित्रादिलोकस्य, 'संवर्द्धनी' वृद्धिकारिणी 'गुणान्तरस्य' स्वपरेषां गुणविशेषस्य, 'निदर्शनं' दृष्टान्तभूमिस्तेषु तेष्वाचरणविशेषेषु 'जनानां' शिष्टलोकानाम्, तथा'ऽत्युदारः' अतितीव्रौदार्यवान् ‘आशयो' मनःपरिणामः, 'असाधारणाः' अन्यैरसामान्याः शालिभद्रादीनामिव 'विषयाः' शब्दादयः, 'रहिताः' परिहीणाः 'संक्लेशेन' अत्यन्ताभिष्वङ्गेन, 'अपरोपतापिनः' परोपरोधविकलाः, 'अमगुलावसानाः' पथ्यानभोग इव સુન્દરપરિમા પા૨/૪૬૪ ટીકાર્ચ -
TUT:' સુન્દરપરિમ: || ગુણો =શિષ્ટ આચરણાવિશેષ, અયોગ્ય જનને અભ્યર્થના આદિ ગુણો છે અને તે પ્રકારે કહેવાય છે –
અયોગ્ય જીવો પાસે પ્રાર્થના કરવી જોઈએ નહિ. અલ્પ ધનવાળો મિત્ર પણ યાચના કરવા યોગ્ય નથી. પ્રિય અને વ્યાયયુક્ત વૃત્તિ, પ્રાણના ભંગમાં પણ મલિન કૃત્ય કરવું દુષ્કર, આપત્તિમાં પણ અત્યંત સ્વૈર્ય, અને મહાપુરુષોનાં પદને આચરણને અનુસરવું. આ વિષમ તલવારની ધારા જેવું વ્રત કોના વડે ઉદ્દિષ્ટ છે ? સદ્પુરુષો વડે ઉદિષ્ટ છે." li૨૨૦મા (નીતિશતક૧૮)
તેઓનો-પૂર્વમાં વર્ણન કર્યું તે ગુણોનો, પક્ષઃસ્વીકાર, તેમાં ગુણોના સ્વીકારમાં, પાત=અવતાર. આથી જ=ગુણોનો પક્ષપાત છે આથી જ, અસઆચારતી ભીરતા છેકચોરી, પરદારાગમન આદિ અનાચારથી, વ્યાધિ-વિષ-અગ્નિ આદિથી દૂર ગમનની જેમ ભીરુભાવ છે. કલ્યાણમિત્રોની સાથે સુંદર બુદ્ધિથી યુક્ત એવા લોકો સાથે સંબંધ, સપુરુષોની=સદાચારવાળા ગૃહસ્થો અને સાધુઓની કથાનું શ્રવણ ચરિત્રનું શ્રવણ, માર્ગને અનુસરનાર=મોક્ષમાર્ગને અનુસરનાર વસ્તુનો બોધ, સર્વની=ધર્મઅર્થ-કામ સર્વના આરાધના માટે સર્વ ઉચિત વસ્તુઓની પ્રાપ્તિ. કેવા પ્રકારની સર્વ ઉચિતની પ્રાપ્તિ છે ? તે વિશેષણ ચતુષ્ટયથી કહે છે –
જીવોના સમૂહના કલ્યાણ માટે સર્વ ઉચિતની પ્રાપ્તિ. ગુરુ એવા માતાપિતાદિ પ્રમોદ કરનાર સર્વ ઉચિતની પ્રાપ્તિ છે. સ્વ-પરના ગુણવિશેષરૂપ ગુણાંતરની વૃદ્ધિ કરનાર સર્વ ઉચિતની પ્રાપ્તિ છે. શિષ્ટ લોકોને નિદર્શન છે=તે તે આચરણાના વિષયમાં દષ્ટાંત ભૂમિ છે એવી સર્વ ઉચિતની પ્રાપ્તિ