________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ સૂત્ર-૧૦, ૧૧
૧૨૯ વળી, રોગથી રહિત, પ્રજ્ઞાથી યુક્ત અને કલાઓની અનેક પ્રકારની કુશળતાથી યુક્ત તેઓનો ભવ હોય છે. જે સર્વ તેઓના કલ્યાણની પરંપરાને જ બતાવનાર છે. I૧૦/૪પ૩ અવતરણિકા :
તથા – અવતરણિકાર્ચ -
અને – સૂત્ર :
गुणपक्षपातः १, असदाचारभीरुता २, कल्याणमित्रयोगः ३, सत्कथाश्रवणम् ४, मार्गानुगो बोधः ५, सर्वोचितप्राप्तिः-हिताय सत्त्वसंघातस्य, परितोषकरी गुरूणाम्, संवर्द्धनी गुणान्तरस्य, निदर्शनं जनानाम् ६, अत्युदारः आशयः ७, असाधारणा विषयाः, રદિતા: સંવત્તેશન, પરોપતાપિન, મત્તાવસાના: ૮.૧૧/૪૯૪ll સ્વાર્થ:
(૧) ગુણનો પક્ષપાત (૨) અસઆચારની ભીરુતા (૩) કલ્યાણમિત્રનો યોગ (૪) સત્કથાનું શ્રવણ (૫) માર્થાનુસારી બોધ. (૬) સર્વ ઉચિતની પ્રાપ્તિ. કેવા પ્રકારની સર્વ ઉચિતની પ્રાપ્તિ ? એથી કહે છે –
જીવોના સમૂહના હિત માટે, ગુરુવર્ગના પરિતોષને કરનારી, ગુણાંતરાયના સંવર્ધનને કરનારી અને લોકોને દષ્ટાંત આપી શકાય એવી સર્વ ઉચિતની પ્રાતિ છે. (૭) અતિ ઉદાર આશય છે. (૮) અસાધારણ વિષયનીeભોગોની પ્રાપ્તિ છે. સંક્લેશ રહિત ભોગોની પ્રાપ્તિ અપરોપતાપી છે, અમંગુભાવસાન છે=ભોગો સુંદર પરિણામવાળા છે. ll૧૧/૪પ૪TI ટીકા :'गुणाः' शिष्टचरितविशेषा असज्जनानभ्यर्थनादयः, तथा च पठन्ति - “असन्तो नाभ्यर्थ्याः सुहृदपि न याच्यस्तनुधनः, प्रिया वृत्तिया॑य्या मलिनमसुभङ्गेऽप्यसुकरम् । विपद्युच्चैः स्थेयं पदमनुविधेयं च महतां, સત નોદિષ્ટ વિષમસિધાર વ્રતમલમ્ પારરા ” (નીતિશ. ૮].