________________
૧૦૬
ધર્મબિંદ પ્રકરણ ભાગ-૩ | અધ્યાય-૭ | સૂત્ર-૯
દેશમાં, વિશિષ્ટ કાલમાં, ફીત મતિવાળા અન્વયથી નિષ્કલંક એવા મહાકુલમાં, સદાચારથી ઉદગ્ર કુળમાં=ઊંચા કુળમાં, આખ્યાયિકા પુરુષથી યુક્ત એવા કુળમાં, અનેકનાં મનોરથને પૂરક અત્યંત નિરવધ જન્મને પ્રાપ્ત કરે છે. II૯/૪પા. ટીકાઃ
'तच्च्युतावपि' देवलोकादवतारे, किं पुनस्तत्र सुखमेवेत्यपिशब्दार्थः, 'विशिष्टे देशे' मगधादौ, 'विशिष्ट एव काले' सुषमदुष्षमादौ ‘स्फीते' परिवारादिस्फीतिमति 'महाकुले' इक्ष्वाक्वादो 'निष्कलके' असदाचारकलङ्कपङ्कविकले 'अन्वयेन' पितृपितामहादिपुरुषपरम्परया, अत एव 'उदग्रे' उद्भटे, केनेत्याह-'सदाचारेण' देवगुरुस्वजनादिसमुचितप्रतिपत्तिलक्षणेन, 'आख्यायिका' कथा तत्प्रतिबद्धा ये पुरुषास्तथाविधान्यासाधारणाचरणगुणेन तैर्युक्ते संबद्धे, किमित्याह-'अनेकमनोरथापूरकं' स्वजनपरजनपरिवारादिमनोऽभिलषितपूरणकारि, 'अत्यन्तनिरवा' शुभलग्नशुभग्रहावलोकनादिविशिष्टगुणसमन्वितत्वेन एकान्ततो निखिलदोषविकलं 'जन्म' प्रादुर्भाव इति
૧/૪ રા. ટીકાર્ચ -
તષ્ણુતાપિ' . પ્રાદુર્ભાવ રતિ | ત્યાંથી ત થયે છતે પણ દેવલોકમાંથી મનુષ્યભવના અવતારમાં પણ વિશિષ્ટ મગધાદિ દેશમાં, વિશિષ્ટ સુષમદુષમ આદિ કાળમાં, સ્ક્રીત મહાકુલમાં પરિવાર આદિ સ્ફીત મતિવાળા એવા ઈશ્વાકુ આદિ કુળમાં, અવયથીપિતા, દાદા, આદિ પુરુષની પરંપરાથી, નિષ્કલંક કુળમાં=અસદ્ આચારના કલંકરૂપ કાદવથી રહિત એવા કુળમાં, આથી જ સદાચારથી ઉદગ્ર કુળમાં–દેવ-ગુરુ-સ્વજનાદિ બધા સાથે ઉચિત વ્યવહારરૂપ સદાચારથી ઉત્કટકુળમાં, આખ્યાયિકાપુરુષથી યુક્ત કુળમાંsઉત્તમ ચરિત્રોની સાથે પ્રતિબદ્ધ એવી કથાવાળા અસાધારણ આચરણના ગુણથી યુક્ત એવા જે પુરુષો તેઓથી સંબદ્ધ એવા કુળમાં, અનેકના મનોરથ પૂરણ કરનાર=સ્વજન-પરજતપરિવાર આદિનાં મતના અભિલષિતને પૂર્ણ કરનાર, અત્યંત નિરવધ=શુભલગ્ન શુભગ્રહનાં અવલોકન આદિથી વિશિષ્ટગુણ સમન્વિતપણાને કારણે એકાંતથી સર્વ દોષોથી વિકલ એવા જન્મને પ્રાપ્ત કરે છે. II૯/૪૫રા
છે ‘તષ્ણુતાપ'માં રહેલા પિ' શબ્દથી એ કહેવું છે કે દેવભવમાં તો સુખ જ છે પરંતુ ત્યાંથી આવ્યા પછી આવા આવા વિશિષ્ટ ગુણોથી યુક્ત એવા કુળમાં જન્મ છે. ભાવાર્થ - પૂર્વના અધ્યાયોમાં વર્ણન કર્યું એ પ્રમાણે જે મહાત્માઓ સ્વભૂમિકા અનુસાર સુપ્રણિધાનપૂર્વક ધર્મનું