________________
૯૯
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૩) અધ્યાય-૬ | સૂત્ર-૧૮, ૧૯ શક્તિના પ્રકર્ષથી જગતના સર્વ ભાવો પ્રત્યે મધ્યસ્થભાવ રાખીને સંયમયોગમાં પ્રવૃત્તિ કરનારા છે, તેથી પોતે સ્વીકારેલાં સંયમસ્થાનોને ઉપદેશ વગર સેવીને સંયમના સંસ્કારોને અતિશયિત અતિશયિત કરે છે, તેથી તેવા મધ્યસ્થભાવવાળા સાધુને આશ્રયીને ઉપદેશ વિફલ છે. II૬૮/૪૩પડા અવતરણિકા :
તે ? ત્યાર – અવતરણિતાર્થ :
કેમ મધ્યસ્થપણામાં ઉપદેશનું વિફલપણું છે? એથી કહે છે – સૂત્ર :
સ્વયંપ્રસિદ્ધ લાદ્દા/જરૂદ્દા સૂત્રાર્થ :
સ્વયં ભ્રમણની સિદ્ધિ હોવાથી=મધ્યસ્થભાવમાં વર્તતા મુનિની ચારિત્રની પરિણતિથી ઉપદેશ નિરપેક્ષ સ્વયં સ્વીકારાયેલા સંયમની પરિણતિને દઢ કરવાને અનુકૂળ વ્યાપારની સિદ્ધિ હોવાથી, ઉપદેશનું વિકલપણું છે. ૯/૪૩૬ો. ટીકાઃ
“સ્વયમ્' ગાત્મનૈવ “મurfસદ્ધઃ' વમતુલ્ય પ્રવૃત્તિસિદ્ધઃ /૪રૂદ્દા ટીકાર્ય :
સ્વયમ્'.. ગમતુત્ય પ્રવૃત્તિસિદ્ધઃ સ્વયં પોતાનાથી જsઉપદેશના અવલંબન વગર સ્વપ્રયતથી જ ભ્રમણની સિદ્ધિ હોવાથી=ચક્રભ્રમણતુલ્ય પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી=દંડ નિરપેક્ષ ચક્રભ્રમતુલ્ય સંયમને દઢ કરવાને અનુકૂળ ચારિત્રાચારની પ્રવૃત્તિની સિદ્ધિ હોવાથી, અપ્રવૃત્તિ અને પ્રવૃત્તિના અવસાનના મધ્યમાં રહેલા મુનિને ઉપદેશના વૈફલ્યની સિદ્ધિ છે એમ પૂર્વસૂત્ર સાથે સંબંધ છે. lig૯/૪૩૬ો. ભાવાર્થ
જે મુનિઓ સંસારના વાસ્તવિક સ્વરૂપથી અત્યંત ભાવિત છે અને સંસારના ઉચ્છેદના અત્યંત અર્થી છે તેઓ સ્વભૂમિકાથી ઉપરની સ્વભૂમિકાના આચારોમાં અપ્રવૃત્તિવાળા છે અને સ્વભૂમિકાના આચારોમાં પ્રવૃત્તિની મંદતા ન થાય તેવા મધ્યસ્થપરિણામવાળા છે તેઓ સદા ઉપદેશ વગર જ સંયમના કંડકોને સ્થિર કરે તેવા તીવ્ર સંવેગપૂર્વક સંયમની સર્વ ક્રિયાઓ કરે છે, તેથી તેઓનું સંયમનું ચક્રભ્રમણ સંવેગના બળથી સતત પ્રવર્તે છે. માટે તેઓનાં પ્રત્યે ઉપદેશનું વિફલપણું છે. ઉલ/૪૩૬ાા