SearchBrowseAboutContactDonate
Page Preview
Page 69
Loading...
Download File
Download File
Page Text
________________ પ૦ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૧૮, ૧૯ અનુકૂળ મહાઉદ્યમ કરનારા હતા; છતાં ક્ષપકશ્રેણીના પરિણામને પામેલા ન હતા તે વખતે તેમના તેવા સંયમગુણને સામે રાખીને જીવણશેઠને તેમના પ્રત્યે ભક્તિનો પરિણામ પ્રગટે છે; તેથી ભગવાનને દાન આપવાના પરિણામ દ્વારા જીરણશેઠ ક્ષપકશ્રેણીને અનુકૂળ શક્તિસંચયવાળા થયા તેમ શ્રાવક-શ્રાવિકા સર્વવિરતિવાળાં નહિ હોવા છતાં સર્વવિરતિને અનુકૂળ શક્તિસંચય કરવા માટે સતત ઉદ્યમવાળાં હોવાથી તે ગુણના પ્રતિસંધાનપૂર્વક શ્રાવક-શ્રાવિકાની ભક્તિથી પણ શ્રાવક સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, તેથી શ્રાવક-શ્રાવિકાને અપાતા દાન દ્વારા પણ સાધુધર્મના અભ્યાસરૂપ અતિથિસંવિભાગરૂપ શિક્ષાવ્રતનું પાલન થાય છે. I૧૮/૧પવા અવતારણિકા : ततश्च અવતરણિકાર્ય : ત્યારપછી – ભાવાર્થ : સૂત્ર-૧૪માં ઉપદેશકે સર્વવિરતિમાં અસમર્થ એવા શ્રોતાને કઈ વિધિથી અણુવ્રત આપવાં જોઈએ તે બતાવ્યું. ત્યારપછી અણુવ્રત આપતા પૂર્વે તેઓને અણુવ્રતનું સ્વરૂપ કઈ રીતે બતાવવું જોઈએ ? તે સૂત્ર૧૭થી ૧૮ સુધી બતાવ્યું. અણુવ્રતનું સ્વરૂપ બતાવ્યા પછી શું કરવું જોઈએ ? તે બતાવે છે – સૂત્ર : તિવારોપvi વાનં અથાગ, સચિવન્યખ્યામ્ II9૬/૧૧૨ સૂત્રાર્થ : યથાયોગ્ય વ્રત ગ્રહણ કરનાની યોગ્યતા અનુસાર સાકલ્ય-વૈકલ્ય દ્વારા આનું આરોપણ વ્રતનું આરોપણ દાન છે. I૧૯/૧૫રી ટીકા - ... इह तेषामणुव्रतादीनां प्रागुक्तलक्षणे धर्माहे प्राणिनि यदारोपणं उक्तविधिनैव निक्षेपणम्, तत् किमित्याह-'दान' प्रागुपन्यस्तमभिधीयते, कथमित्याह-'यथार्ह' यथायोग्यम्, काभ्यामित्याह-'साकल्य वैकल्याभ्याम्,' साकल्येन समस्ताणुव्रतगुणव्रतशिक्षापदाध्यारोपलक्षणेन वैकल्येन वा अणुव्रताહનામ તમારોપજીનેતિ શ૧/૨પ૨ાા ટીકાર્ય :રૂ ... મારોપળનેતિ અહીં=દેશવિરતિના પ્રદાનમાં, તેઓનું અણુવ્રતાદિનું, પૂર્વમાં કહેલા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy