SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૭૦, ૭૧ ૩૨૫ છે અર્થાત્ અસંગભાવની પરિણતિને અભિમુખ એવા ઉત્તમ સંસ્કારોના આધાનરૂપ ધર્મને નિષ્પન્ન કરનાર છે. માટે સાધુએ તેવા જ મન, વચન અને કાયામાં યત્ન કરવો જોઈએ, પરંતુ આત્મામાં સંગના સંસ્કારો વૃદ્ધિ પામે તેવા પાપફલવાળો વ્યાપાર કરવો જોઈએ નહિ. જેમ કોઈક નિમિત્તને પામીને અટ્ટહાસ્ય કરે, નાના બાળક સાથે કાલું કાલું બોલીને કેલિ ભાવો કરે, કિલકિલાટ કરે કે અન્ય કોઈપણ સંગની વૃદ્ધિ કરે તેવા વ્યાપારો સાધુએ કરવા જોઈએ નહિ. Il૭૦/૩૩લા અવતરણિકા - તથા – અવતરણિકાર્ય :અને – સૂત્ર : માત્માનુપ્રેક્ષા TI૭૧/રૂ૪૦ ના સૂત્રાર્થ : આત્માની અનપેક્ષા કરવી જોઈએ. ll૭૧/૩૪oli ટીકા : માત્મઃ' સ્વસ્થ “મનુ' પર્યાનોના ભાવપ્રત્યુષારૂપ, યથા – किं कयं किं वा सेसं किं करणिज्जं तवं च न करेमि । પુષ્યાવરાત્રે બારમો માવડિક્લેરા ગા૨૬૬ાા [ોય. નિ. ર૬૩] ત્તિ . [किं कृतं किं वा शेषं किं करणीयं तपो न करोमि । पूर्वापरत्रकाले जागरतो भावप्रतिलेखनेति ।।१।। ।।७१/३४०॥ ટીકાર્ચ - ‘માત્મા' ... દિનેદા | આત્માની=પોતાની અપેક્ષા કરવી જોઈએ=ભાવની પ્રત્યુપેક્ષારૂપ પર્યાલોચના કરવી જોઈએ. તે અપેક્ષા જ યથાથી સ્પષ્ટ કરે છે – “શું કરાયું ? અને શું કર્તવ્ય શેષ છે અને કરી શકાય એવો તપ હું કરતો નથી. પૂર્વ અને ઉત્તર કાળમાં રાત્રીના પૂર્વકાળમાં અથવા રાત્રીના ઉત્તર કાળમાં અર્થાત્ સવારના કાળમાં જાગતો સાધુ ભાવથી પ્રતિલેખના કરે=પોતાના પરિણામોનું અવલોકન કરે. ll૧૯૬" (ઓઘનિર્યુક્તિ. ૨૬૩). જિશબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૭૧/૩૪૦
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy