________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ / સૂત્ર-૬૯ અવતરણિકા :
क्रोधाद्यनुदयार्थिना च यत् कार्यं तदाह
અવતરણિકાર્થ :
અને ક્રોધાદિના અનુદયના અર્થી સાધુએ જે કરવું જોઈએ તેને કહે છે . સૂત્રઃ
વિષાવિજ્ઞા ||૬૦/૩૩૮।।
સૂત્રાર્થ
વિપાકનું ચિંતવન કરવું જોઈએ=ક્રોધાદિ કષાયના અનર્થકારી ફળનું ચિંતવન કરવું જોઈએ. ||૬૯/૩૩૮||
ટીકાઃ
--
‘વિપાસ્ય' ોધાદ્રિષાય તસ્ય ‘ચિન્તા' વિમો વિષેયઃ, यथा
-
"क्रोधात् प्रीतिविनाशं मानाद् विनयोपघातमाप्नोति ।
શાશ્ચાત્ પ્રત્યયહાનિ સર્વશુળવિનાશનું જોમાત્ ।।8।।” [પ્રશમ. ૨] કૃતિ ।।૬૧/૩૮।।
૩૨૩
ટીકાર્ય ઃ
विपाकस्य કૃતિ ।। વિપાકનું=ક્રોધાદિ કષાયતા ફલની ચિંતા કરવી જોઈએ=સૂક્ષ્મબુદ્ધિથી વિચારણા કરવી જોઈએ. અને તે વિચારણા ‘યથા’થી બતાવે છે
--
“ક્રોધથી પ્રીતિનો વિનાશ થાય છે, માનથી વિનયનો ઉપઘાત પ્રાપ્ત કરે છે, માયાથી અર્થાત્ શઠપણાથી વિશ્વાસની હાનિ થાય છે અને લોભથી સર્વગુણોનો નાશ થાય છે. ૧૯૫।” (પ્રશમ. ૨૫)
‘રૂતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૬૯/૩૩૮॥
ભાવાર્થ
સાધુએ સદા જિનવચન અનુસાર સામાયિકના પરિણામની વૃદ્ધિ થાય તેમ યત્ન કરતા હોય છતાં જિનવચનનો દઢ ઉપયોગ ન હોય તો નિમિત્તને પામીને આત્મામાં રહેલા કષાયના સંસ્કારો અને નિમિત્તને પામીને ઉદયમાન એવાં કર્મોનો વિપાક પ્રાપ્ત થાય તો સૂક્ષ્મથી કે સ્થૂલથી કષાયો પ્રાદુર્ભાવ થાય તેથી નિમિત્તની પ્રાપ્તિ પૂર્વે જ કલ્યાણના અર્થી સાધુએ તે કષાયો કેવા વિષમ વિપાકવાળા છે ? અને અનર્થની પરંપરાની પ્રાપ્તિ કરાવનારા છે તેનું સમાલોચન સદા કરવું જોઈએ, જેથી નિમિત્તને પામીને તે ઉદયમાન કર્મો ક્ષયોપશમભાવને પામે તેથી ક્ષમાદિ પરિણામો જાગ્રત થાય. વળી, ક્રોધાદિના સ્પષ્ટ તત્કાલ દેખાતા