________________
૩૦૦
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂગ-૪૬, ૪૦, ૪૮ ટીકાર્ય :
“guતચ' ... અનુપનીવનમિતિ પ્રણીત એવા આહારનું અતિસ્તિષ્પ ગળતા સ્નેહબિન્દુવાળા આહારનું અભોજન કરવું જોઈએ.
તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૪૬/૩૧પો ભાવાર્થ
સાધુને બ્રહ્મચર્યના પાલનમાં વ્યાઘાત કરનાર જેમ બાહ્ય આલંબનો છે તેમ સ્નિગ્ધ આહાર પણ છે, તેથી શરીરને અનુકૂળ છે તેવી બુદ્ધિ ધારણ કરીને જો સાધુ સ્નિગ્ધ આહારનો ઉપયોગ કરે તો તેનાથી પુષ્ટ થયેલ દેહમાં સહજ વિકારો ઉદ્ભવે છે જેથી બ્રહ્મચર્યના પાલનના પણ અર્થી સાધુને ઇન્દ્રિયોના વિકારો સદા બાધ કરે છે; માટે વિગઈઓથી યુક્ત એવો સ્નિગ્ધ આહાર સાધુએ વર્જન કરવો જોઈએ. ૪૬/૩૧પવા
સૂત્ર :
સતિમાત્રામો: T૪૭/૩૧૬ સૂત્રાર્થ :
અતિમાત્રાનો અભોગ કરવો જોઈએ. II૪૭/૩૧૬ના ટીકા :
अप्रणीतस्याप्याहारस्य 'अतिमात्रस्य' द्वात्रिंशत्कवलादिशास्त्रसिद्धप्रमाणातिक्रान्तस्य, 'अभोगः'= અમોનનમ્ II૪૭/રૂદા
ટીકાર્ય :
માતચારિરી....... અમોનનમ્ ા અસ્નિગ્ધ પણ આહાર અતિમાત્રાનું ૩૨ ક્વલાદિ શાસ્ત્રસિદ્ધ પ્રમાણથી અતિરિક્તનું, અભોગ અભોજન, કરવું જોઈએ. અ૪૭/૩૧૬ ભાવાર્થ
સાધુને જેમ સ્નિગ્ધ આહાર બ્રહ્મચર્યમાં બાધક છે તેમ પ્રમાણથી અધિક આહાર પણ વિકાર ઉત્પન્ન કરીને બ્રહ્મચર્યના પાલનમાં વિઘ્નભૂત છે, તેથી સંયમ માટે આવશ્યક હોય તેટલી મર્યાદાથી અધિક અસ્નિગ્ધ પણ આહાર સાધુએ ગ્રહણ કરવો જોઈએ નહિ. જેથી સુખપૂર્વક બ્રહ્મગુપ્તિનું પાલન થઈ શકે. II૪૭/૩૧૬ના
સૂત્ર :
विभूषापरिवर्जनम् ।।४८/३१७।।