SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૨ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૩૮, ૩૯ ટીકાર્ય : રિત' .... સાર્થમ્ | ઉચિત=સમાન સંભોગયોગ્ય બાલાદિ સાધુને છંદન કરવું જોઈએ= અષાદિગ્રહણ પ્રત્યે ઈચ્છાનું ઉત્પાદન કરવું જોઈએ પરંતુ અન્ય સાધુને નહિ; કેમ કે ઉચિત એવા બાલાદિથી અન્ય પ્રત્યે દાનનું અધિકારીપણું છે. અ૩૮/૩૦થા ભાવાર્થ - સમાન સંભોગવાળા બાલાદિ=જેમની સાથે માંડલીવ્યવહાર હોય તેવા બાલાદિ, તેમને છોડીને અન્ય સાધુને તે અન્નગ્રહણ વિષયક પૃચ્છા કરવી જોઈએ નહિ પરંતુ જે બાલાદિ તે આહાર ગ્રહણ કરવાને ઉચિત છે તેઓને જ અન્નગ્રહણ વિષયક અભિલાષ ઉત્પન્ન થાય તે રીતે તમારા માટે હું ગોચરી લાવી આપું એ પ્રકારે પૃચ્છા કરવી જોઈએ. જો તેઓ ગોચરી લાવવાની અનુજ્ઞા આપે તો “છંદના સામાચારીના પાલન જન્ય નિર્જરાની પ્રાપ્તિ થાય. વળી જે સાધુઓ સાથે માંડલીવ્યવહાર નથી તેવા સાધુ કોઈ રીતે તે સ્થાનમાં ઊતરેલ હોય તો પણ તેમને ભિક્ષા ગ્રહણ માટે વિનંતી કરી શકાય નહીં, કેમ કે તેઓને આહાર આપવાનો અનધિકાર છે. Il૩૮/૩૦૭ી. અવતરણિકા - ततो दत्तावशिष्टस्यानादेः - અવતરણિતાર્થ : ત્યારપછી=ઉચિત બાલાદિને અન્ન આપ્યા પછી અપાયેલા અન્નમાંથી અવશિષ્ટ એવા અલ્લાદિથી - સૂત્ર : ધર્મીયોપમો : સારૂ/રૂ૦૮ાા સૂત્રાર્થ : ધર્મ માટે ઉપભોગ કરે સાધુ આહાર વાપરે. ll૧૯/૩૦૮ll ટીકા : 'धर्माय' धर्माधारशरीरसंधारणद्वारेण धर्मार्थमेव च, न पुनः शरीरवर्णबलाद्यर्थमपि, 'उपभोगः' उपजीवनम्, तथा चार्षम् - “वेयण १ वेयावच्चे २ इरियट्ठाए ३ य संयमट्ठाए ४। तह पाणवत्तियाए ५ छटुं पुण धम्मचिंताए ६।।१८५।।" [उत्तरा० २६॥३३] [वेदनावैयावृत्ये ईर्यार्थं च संयमार्थम् । તથા પ્રાણપ્રત્યયં ષષ્ઠ પુન: વિન્તાયે IT ] ૩૧/૩૦૮ાા
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy