SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૫ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૨૨, ૨૩ ભાવાર્થ : પોતાના સમુદાયના કે અન્ય સમુદાયના સાધુઓ સાથે અસંબદ્ધ થવાની યોગ્યતાનું કારણ બને તેવી કઠોર ભાષાનો સાધુએ પરિહાર કરવો જોઈએ; કેમ કે મૃદુભાવ જ અન્યના વિશ્વાસની પ્રાપ્તિનું કારણ છે. જેથી પરના હિત અર્થે પણ કહેવાયેલું સાધુનું વચન મૃદુભાવયુક્ત હોય તો પોતાના અને પરના હિતનું કારણ બને છે. જો પારુષ્યભાવવાળું હોય તો અન્યના ચિત્તના સંક્લેશનું અને પોતાના ચિત્તના સંક્લેશનું કારણ હોવાથી કર્મબંધનું જ કારણ બને છે, માટે સાધુએ પારુષ્યભાવનો ત્યાગ કરવો જોઈએ. સાધુએ પારુષ્યભાવનો ત્યાગ કરવો જોઈએ તેમાં સાક્ષી આપે છે – સિદ્ધિનું મૂલ વિશ્વાસ છે. માટે પરુષભાષા ન બોલનાર સાધુ વિશ્વાસપાત્ર બને છે. જેથી સ્વપક્ષના કે પરપક્ષના પ્રયોજનની સિદ્ધિ તેના વચનથી થાય છે. જેમ તે હાથી યૂથપતિ બને છે; કેમ કે બીજા હાથીઓ સાથે બાખડતો નથી તેથી બીજા હાથીઓ તેનું અનુસરણ કરે છે, જ્યારે સિંહ મૃગલાનો અધિપતિ છે તેમ કહેવાય છે છતાં ક્રૂર હોવાથી મૃગલા તેનું અનુસરણ કરતાં નથી. માટે વિવેકીએ પરુષભાષાનો-કઠોર ભાષાનો, ત્યાગ કરવો જોઈએ. ll૨૨/૨૧ી સૂત્ર : | સર્વત્ર પશુનતા સારરૂ/૨૧૨ના સૂત્રાર્થ - સર્વત્ર=સ્વપક્ષ-પરપક્ષ સર્વત્ર, અપિશુનતા=બીજાના દોષો પ્રગટ ન કરવા જોઈએ. I/ર૩ર૯શા ટીકા - 'सर्वत्र' स्वपक्षे परपक्षे च परोक्षं दोषाणामनाविष्करणम्, परदोषग्राहितायां हि आत्मैव दोषवान् વૃતઃ સ્થા, પચતે રે – "लोओ परस्स दोसे हत्थाहत्थिं गुणे य गिण्हंतो । મMાળમMuો વ્યિય પણ સવોનં ર સTvr T૭૬ ” ] [लोकः परस्य दोषान् हस्ताहस्ति गुणांश्च गृह्णन् । માત્માનમાત્મનૈવ રોતિ સંતોષે ર સા રે વારા] શાર૩/૨૨૨ાા ટીકાર્ય : સર્વત્ર' સમુvi | સર્વત્ર સ્વપક્ષમાં અને પરપક્ષમાં, દોષોના પરોક્ષને પ્રગટ કરવું જોઈએ નહીં-કોઈના દોષોને પ્રગટ કરવા જોઈએ નહીં. કિજે કારણથી, પરદોષતી ગ્રાહિતામાં આત્મા જ દોષવાળો કરાયેલો થાય છે.
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy