________________
૨૭૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨) અધ્યાય-૫ | સૂત્ર-૨૦, ૨૧ ટીકાર્ચ -
“અસ્થાને'.... સ્થાતિ / અસ્થાનમાં=બોલવાના પ્રયત્નનું અયોગ્યપણું હોવાને કારણે અપ્રસ્તાવમાં અભાષણ કોઈપણ કાર્યનું કથન કરવું જોઈએ નહિ. એ રીતે જ અસ્થાનમાં અભાષણ કરવામાં આવે એ રીતે જ, સાધુની ભાષાસમિતિની શુદ્ધિ થાય.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ર૦/૨૮૯. ભાવાર્થ :
જે વચન બોલવાથી પોતાના સંયમની શુદ્ધિ થતી હોય અથવા જે વચન બોલવાથી પોતાના સંયમની શુદ્ધિ પણ થતી હોય અને અન્યનો ઉપકાર પણ થતો હોય તો સાધુ માટે બોલવાનું ઉચિત સ્થાન છે. તે સિવાય સાધુએ કોઈપણ કાર્યનું કથન કરવું જોઈએ નહિ. અને એ રીતે જ અત્યંત ઉપયુક્ત થઈને શાસ્ત્રમર્યાદા અનુસાર જે સાધુ બોલે છે તે સાધુની ભાષાસમિતિની શુદ્ધિ થાય છે. અર્થાત્ ભાષાસમિતિના પાલન દ્વારા સંયમના કંડકોની વૃદ્ધિ થાય છે. I૨૦/૨૮૯ અવતરણિકા -
તથા – અવતરણિતાર્થ -
અને – સૂત્ર:
વનિતપ્રતિપત્તિઃ તાર૧/૧૦ સૂત્રાર્થ :
સંયમજીવનમાં થયેલી ખલનાની પ્રતિપત્તિ કરવી જોઈએ સ્વીકાર કરવો જોઈએ ઉચિત પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ કરવી જોઈએ. ll૧/૨૯૦I ટીકા -
कुतोऽपि तथाविधप्रमाददोषात् 'स्खलितस्य' क्वचिन्मूलगुणादावाचारविशेषे स्खलनस्य विराधनालक्षणस्य जातस्य 'प्रतिपत्तिः' स्वतः परेण वा प्रेरितस्य सतोऽभ्युपगमः तत्रोदितप्रायश्चित्तागीकारेण कार्यः, स्खलितकालदोषाद् अनन्तगुणत्वेन दारुणपरिणामत्वात् तदप्रतिपत्तेः, अत एवोक्तम् - “उप्पण्णा उप्पण्णा माया अणुमग्गओ निहंतव्वा । મનોમર્નિવરિદાદિ પુણો વિ વીર્ય તિ પા૨૭રૂા” પિન્કવ૦ ૪૬૪]