________________
૨૫૮
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | સૂત્ર-૯, ૧૦ ટીકાર્ય :
બારમ''..... ચાT: NI છ કાયના ઉપમઈનરૂપ આરંભનો ત્યાગ કરવો જોઈએ. ૨૭૮. ભાવાર્થ -
સાધુએ સંયમની વૃદ્ધિ અર્થે ચેષ્ટાનું કોઈ પ્રયોજન ન હોય તો સદા સ્થિર આસનમાં બેસીને શાસ્ત્રથી આત્માને ભાવિત કરવો જોઈએ અને સંયમના કોઈક પ્રયોજનથી કાયિક ચેષ્ટાનું પ્રયોજન સાધુને જણાય તો કંટક આકીર્ણ ભૂમિમાં જે રીતે સંસારી જીવો અત્યંત ઉપયુક્ત થઈને ગમન કરે છે તેમ કાયાની સર્વ ચેષ્ટા કોઈ સૂક્ષ્મ પણ જીવની વિરાધનાનું કારણ ન બને એ પ્રકારની ઉચિત યતનાપૂર્વક કરવી જોઈએ. તો જ સાધુની સંયમજીવનની પ્રવૃત્તિથી છ કાયના જીવોનું રક્ષણ થાય. II૯/૨૭૮૫ અવતરણિકા -
एतदुपायमेवाह - અવતરણિતાર્થ :
આના=આરંભ ત્યાગના ઉપાયને જ બતાવે છે – સૂત્ર:
पृथिव्याद्यसङ्घट्टनम् ।।१०/२७९ ।। સૂત્રાર્થ :
પૃથ્વી આદિનું અસંઘટ્ટન કરવું જોઈએ. l/૧૦/૨૭૯ll ટીકા :
'पृथिव्यादीनां' जीवनिकायानाम् ‘असङ्घट्टनम्, सङ्घट्टनं' स्पर्शनम्, तत्प्रतिषेधादसङ्घट्टनम्, उपलक्षणत्वादगाढगाढपरितापनाऽपद्रावणानां च परिहार इति ।।१०/२७९॥ ટીકાર્ચ -
પૃથિવ્યાવીના' ..રૂતિ ા પૃથ્વી આદિ જીવલિકાયઅસંઘટ્ટન=સ્પર્શતરૂપ સંઘટ્ટન, તેના પ્રતિષેધથી અસંઘટ્ટન, તેમાં યત્ન કરવો જોઈએ. અસંઘટ્ટનનું ઉપલક્ષણપણું હોવાથી અગાઢ ગાઢ પરિતાપનાઅપદ્રાવણાનો પરિહાર કરવો જોઈએ.
ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. I૧૦/૨૭૯iા. ભાવાર્થસાધુ સંયમની વૃદ્ધિના ઉપાયરૂપે સદા ત્રણ ગુપ્તિમાં રહીને શાસ્ત્રવચનથી આત્માને ભાવિત કરે છે