SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૬ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૫ | શ્લોક-૧ (પાંચમો અધ્યાયો પાંચમો આ રણ ભાગ-| અધ્યાય-૫ , અવતરણિકા : व्याख्यातश्चतुर्थोऽध्यायः, अथ पञ्चमो व्याख्यायते, तस्य चेदमादिसूत्रम् - અવતરણિતાર્થ - ચોથો અધ્યાય વ્યાખ્યાન કરાયો. હવે પાંચમો અધ્યાય વ્યાખ્યાન કરાય છે. તેનું પાંચમા અધ્યાયનું, આ પ્રથમ સૂત્ર છે – બ્લોક : बाहुभ्यां दुस्तरो यद्वत् क्रूरनको महोदधिः । यतित्वं दुष्करं तद्वदित्याहुस्तत्त्ववेदिनः ।।१।। શ્લોકાર્ચ - જેમ ક્રૂર એવા જલજંતુવાળો મોટો સમુદ્ર બાહુ દ્વારા તરવો દુષ્કર છે તેમ સાધુપણું દુષ્કર છે એ પ્રમાણે તત્ત્વના જાણનારાઓ કહે છે. [૧] ટીકા - “વાદુષ્ય' મુનાખ્યાં ‘પુસ્ત:' છું તરતું શાયઃ “વતિ ' દુષ્ટાત્તાર્થ, દૂરન?' “શૂરા' भीषणा 'नक्रा' जलजन्तुविशेषा उपलक्षणत्वात् मत्स्यमकरसुसुमारादयश्च यत्र स तथा, 'महोदधिः' महासमुद्रः, 'यतित्वं' श्रामण्यं 'दुष्करं' दुरनुष्ठेयं तद्वदिति दार्टान्तिकार्थः, 'इत्येतदाहुः' उक्तवन्तः, के इत्याह-'तत्त्ववेदिनः' प्रव्रज्यापरमार्थज्ञातार इति ।।१।। ટીકાર્ય - વાણુઓ .... તિ | બે ભુજા દ્વારા જેમ ફૂરસક્રવાળા=ભીષણ એવા જલજંતુ વિશેષવાળો મહાસમુદ્ર મુશ્કેલીથી તરવો શક્ય છે તેની જેમ દૂર અનુષ્ઠય એવું સાધુપણું દુષ્કર છે એ પ્રમાણે પ્રવ્રયાના પરમાર્થને જાણનારા તત્વવેદી કહે છે. ક્રૂરતક્રના ઉપલક્ષણથી માછલા-મગર-સુસુમાર આદિ જલજંતુનું ગ્રહણ કરવું. ત્તિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. III ભાવાર્થ :પૂર્વના અધ્યયનમાં દિક્ષાને માટે તત્પર થયેલા યોગ્ય જીવે કઈ રીતે દીક્ષા ગ્રહણ કરવી જોઈએ ? તેનું
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy