________________
૨૨૦
સૂત્રાર્થ :
દુઃસ્વપ્નાદિનું કથન કરે. ।।૨૫/૨૫૧૫
:
ટીકા ઃ
'दुःस्वप्नस्य' खरोष्ट्रमहिषाद्यारोहणादिदर्शनरूपस्य 'आदि' शब्दान्मातृमण्डलादिविपरीताતોજનાવિપ્રદઃ, તત્ત્વ ‘થન’ પુર્વાતિનિવેમિતિ ।।૨૫/૨૫।।
ટીકાર્થ ઃ
‘દુઃસ્વપ્નસ્ય’
નિવેમિતિ ।। ગધેડો, ઊંટ, પાડાના આરોહણાદિ દર્શનરૂપ દુઃસ્વપ્નનું ગુરુ આદિને નિવેદન કરે. ‘ગાવિ’ શબ્દથી માતૃમંડલ આદિ વિપરીત આલોકનાદિનું ગ્રહણ કરવું=સ્વપ્નમાં માતૃમંડલ આદિને પોતે વિપરીત જોયું છે એવું કહે.
‘કૃતિ' શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. ૨૫/૨૫૧॥
ભાવાર્થ:
માતાપિતાદિને પોતે અલ્પ આયુષ્યક છે તેવો નિર્ણય થાય તે પ્રકારનાં પોતાને ખરાબ સ્વપ્નો આવે છે તેવું પ્રસંગે પ્રસંગે કોઈને સંશય ન થાય તે રીતે કહે. જે સાંભળવાથી તેના પ્રત્યેના સ્નેહના પરિણામવાળા જીવોને દીક્ષા આપવાની અનુજ્ઞાનો પરિણામ થાય. જેથી દીક્ષામાં સર્વનો ઉત્સાહ રહે અને કોઈના ચિત્તમાં . ક્લેશ આદિ ન થાય તેનો સમ્યક્ યત્ન કરે. II૨૫/૨૫૧॥
અવતરણિકા :
तथा
સૂત્ર ઃ
-
અવતરણિકાર્ય
અને
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૨૫, ૨૬
-
:
-
વિપર્યયનિક સેવા ।।૨૬/૨૦૨।।
સૂત્રાર્થ
વિપર્યય લિંગનું સેવન કરે. II૨૬/૨૫૨II
ટીકા ઃ
‘विपर्ययः’ प्रकृतिविपरीतभावः, स एव मरणसूचकत्वात् 'लिङ्गम्,' तस्य 'सेवा' निषेवणं कार्यं येन स गुर्वादिजनः संनिहितमृत्युरयमित्यवबुध्य प्रव्रज्यामनुजानीते इति ।।२६ / २५२।।