________________
धर्मसिंधु प्रकरण भाग-२ / अध्याय- ४ / सूत्र- २१, २२
૨૧૩
ગ્રહણ ક૨વાને તત્પર થયેલ જીવ પ્રવ્રજ્યાને યોગ્ય છે તો તેવા જીવોમાં સત્ત્વ ન હોય તો દીક્ષા ગ્રહણ કરીને પણ પરિપૂર્ણ કલ્યાણ સાધી શકે નહિ માટે વિશ્વ આદિ ત્રણે મતો ઉચિત છે તેમ સિદ્ધ થાય નહિ. 1129/28011
अवतरशिडा :
इत्युक्तौ प्रव्राज्यप्रव्राजको, अधुना प्रव्रज्यादानविधिमभिधित्सुराह
अवतरशिद्धार्थ :
આ પ્રમાણે પ્રવ્રાજ્ય પ્રવ્રાજક કહેવાયા=પ્રસ્તુત પ્રવ્રજ્યામાં દીક્ષા લેનાર કેવી યોગ્યતાવાળા જોઈએ અને દીક્ષા આપવાવાળા ગુરુ કેવી યોગ્યતાવાળા જોઈએ તેનું સ્વરૂપ કહેવાયું. હવે પ્રવ્રજ્યાના દાનની વિધિને કહેવાની ઇચ્છાવાળા ગ્રંથકારશ્રી કહે છે –
सूभ :
उपस्थितस्य प्रश्नाऽऽचारकथनपरीक्षादिर्विधिः ।।२२ / २४८ ।।
સૂત્રાર્થ
:
-
ઉપસ્થિતને=પ્રવ્રજ્યા ગ્રહણ કરવા માટે ગુરુ પાસે આવેલાને પ્રશ્ન, આચારનું કથન, પરીક્ષા આદિ વિધિ છે=પ્રવ્રજ્યા આપવા વિષયક વિધિ છે. ૨૨/૨૪૮ાા
टीडा :
'उपस्थितस्य' स्वयं प्रव्रज्यां ग्रहीतुं समीपमागतस्य, प्रश्नश्च आचारकथनं च परीक्षा च 'प्रश्नाचारकथनपरीक्षाः' ता आदिर्यस्य स तथा, आदिशब्दात् कण्ठतः सामायिकादिसूत्रप्रदानतथाविधानुष्ठानाभ्यासग्रहः, 'विधिः' क्रमः प्रव्रज्याप्रदाने पूर्वसूत्रसूचित एषः, इदमुक्तं भवतिसद्धर्मकथाक्षिप्ततया प्रव्रज्याभिमुख्यमागतो भव्यजन्तुः पृच्छनीयः, यथा 'को वत्स ! त्वम्, किंनिमित्तं वा प्रव्रजसि ?' ततो यद्यसौ कुलपुत्रकः तगरानगरादिसुन्दर क्षेत्रोत्पन्नः 'सर्वाशुभोद्भवभवव्याधिक्षयनिमित्तमेवाहं भगवन् ! प्रव्रजितुमुद्यतः' इत्युत्तरं कुरुते तदाऽसौ प्रश्नशुद्धः । ततोऽस्य 'दुरनुचरा प्रव्रज्या कापुरुषाणाम्, आरम्भनिवृत्तानां पुनरिह परभवे च परमः कल्याणलाभः, तथा यथैव जिनानामाज्ञा सम्यगाराधिता मोक्षफला तथैव विराधिता संसारफलदुःखदायिनी, तथा यथा कुष्ठादिव्याधिमान् क्रियां प्राप्तकालां प्रतिपद्यापथ्यमासेवमानो अप्रवृत्तादधिकं शीघ्रं च विनाशमाप्नोति एवमेव भावक्रियां संयमरूपां कर्मव्याधिक्षयनिमित्तं प्रपद्य पश्चादसंयमापथ्यसेवी अधिकं कर्म समुपार्जयति' इत्येवं तस्य साध्वाचारः कथनीय इति २ । एवं कथितेऽपि साध्वाचारे निपुणमसौ परीक्षणीयः, यतः -