SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૪ | સૂત્ર-૧૧ અવતરણિકા : ચુત ? ત્યાદ – અવતરણિકાર્ય - કેમ વાલ્મીકિનું વચન નિષ્ફલ છે ? એથી કહે છે – સૂત્ર : गुणमात्रासिद्धौ गुणान्तरभावनियमाभावात् ।।११/२३७ ।। સૂત્રાર્થ : ગુણ માત્રની અસિદ્ધિ હોતે છતે ગુણાન્તર ભાવના નિયમનો અભાવ છે. II૧૧/૨૩૭ll ટીકા : 'गुणमात्रस्य' स्वाभाविकस्य तुच्छस्यापि गुणस्य प्रथमम् 'असिद्धौ' सत्यां 'गुणान्तरस्य' अन्यस्य गुणविशेषस्य 'भावः' उत्पादः गुणान्तरभावः, तस्य 'नियमाद्' अवश्यन्तया 'अभावाद्' असत्त्वात्, स्वानुरूपकारणपूर्वको हि कार्यव्यवहारः, यतः पठ्यते - "नाकारणं भवेत् कार्यम्, नान्यकारणकारणम् । अन्यथा न व्यवस्था स्यात् कार्यकारणयोः क्वचित् ।।१५१।।" [ ] नान्यकारणकारणमिति 'न' नैव अन्यस्य आत्मव्यतिरिक्तस्य, कारणमन्यकारणम्, अन्यकारणं कारणं यस्य तत् तथा, पटादेः कारणं सूत्रपिण्डादिर्घटादेः कारणं न भवति इति भावः T૧૨/૨૩૭Tો. ટીકાર્ચ - “પુનાત્રસ્ય' તિ માવઃ ગુણમાત્રની સ્વાભાવિક તુચ્છ પણ ગુણની, પ્રથમ અસિદ્ધિ હોતે છતે ગુણાતરનો=અન્ય ગુણવિશેષનો, ભાવ-ઉત્પાદ અર્થાત્ ગુણાંતરનો ભાવ, તેનો-ગુણાત્તરભાવનો નિયમથી=અવશ્યપણાથી અભાવ હોવાને કારણે વાલ્મીકિનું કથન નિષ્ફલ છે એમ અત્રય છે. દિ'= જે કારણથી, સ્વ-અનુરૂપ કારણપૂર્વક કાર્યનો વ્યવહાર છે. જેથી કહેવાયું છે – “અકારણ કાર્ય થાય નહિ. અન્ય કારણ છે કારણ જેને એવું કાર્ય નથી. અન્યથા કોઈ સ્થાને કાર્યકારણની વ્યવસ્થા રહે નહિ. I૧૫૧il (). ઉદ્ધરણમાં આપેલ અન્ય કારણ કારણનો અર્થ ટીકાકારશ્રી સ્પષ્ટ કરે છે – અત્યનું આત્મવ્યતિરિક્તતું, કારણ કે અન્ય કારણ અને અન્ય કારણ છે કારણ કે તે તેવું
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy