________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩
लो-4, G
૧૭૯
ઉદ્યમ કરે છે અને જ્યારે જણાય કે હવે “પ્રતિમાદિ વહન દ્વારા હું વિશેષ શક્તિ સંચય કરીશ તો સર્વવિરતિને અનુકૂળ એવા ઉત્તમ ચિત્તનું સ્વયં નિર્માણ થશે” ત્યારે શ્રાવક પ્રતિમાદિના સેવન દ્વારા સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે અને સંચિત વીર્યવાળા તે મહાત્મા સર્વવિરતિ ચારિત્રપર્વત ઉપર खारोह रे छे. प
अवतरशिया :
ननु एतदपि कथमित्थमित्याह
अवतरशिडार्थ :
'ननु' थी शंका रे
આ પણ=દેશવિરતિના પાલનના ક્રમથી સર્વવિરતિના પર્વત પર આરોહણ કરે છે એ પણ, કેવી રીતે છે ? એથી કહે છે
सूत्र :
-
-
:
-
स्तोकान् गुणान् समाराध्य, बहूनामपि जायते । यस्मादाराधनायोग्यस्तस्मादादावयं मतः ।। ६ ।। इति ।।
સૂત્રાર્થ
જે કારણથી થોડા ગુણોની આરાધના કરીને, બહુ પણ ગુણોની આરાધનાને યોગ્ય જીવ થાય छे, ते झराथी माहिमां = सर्वविरतिनी प्राप्तिनी महिमां, ख= गृहस्थधर्म संभत छे.
'इति' शब्द सूत्रनी समाप्ति मर्थे छे. ॥७॥
टीडा :
'स्तोकान्' तुच्छान् ‘गुणान्' श्रमणोपासकावस्थोचितान् 'समाराध्य' पालयित्वा 'बहूनां' सुश्रमणोचितगुणानां 'स्तोकानामाराधनायोग्यो जात एव' इति 'अपि 'शब्दार्थः, 'जायते' भवति 'यस्मात्' कारणादाराधनायोग्यः परिपालनोचितः अविकलाल्पगुणाराधनाबलप्रलीनबहुगुणलाभबाधककर्मकलङ्कत्वेन तद्गुणलाभसामर्थ्यभावात् 'तस्मात् ' कारणादादौ प्रथमत एव 'अयम्' अनन्तरप्रोक्तो गृहस्थधर्मो 'मतः' सुधियां सम्मतः इति पुरुषविशेषापेक्षोऽयं न्यायः, अन्यथा तथाविधाध्यवसायसामर्थ्यात्तदा एवाबलीभूतचारित्रमोहानां स्थूलभद्रादीनामेतत्क्रममन्तरेणापि परिशुद्धसर्वविरतिलाभस्य शास्त्रेषु श्रूयमाणत्वात् ।।६।।
इति श्रीमुनिचन्द्रसूरिविरचितायां धर्मबिन्दुवृत्तौ विशेषतो गृहस्थधर्मविधिस्तृतीयोऽध्यायः समाप्तः ।