________________
૧૭૪
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૯૨, ૯૩ સૂત્રાર્થ :
યથાઉચિત ગુણવૃદ્ધિ કરવી જોઈએ. II૯૨/૨૨૫ll ટીકા - _ 'यथोचितं' यो यदा वर्द्धयितुमुचितस्तस्य सम्यग्दर्शनादेर्गुणस्य दर्शनप्रतिमाव्रतप्रतिमाभ्यासद्वारेण વૃદ્ધિઃ પુષ્ટીકર વા ૨/રરn. ટીકાર્ય :
“પવિત’ . શ . યથાઉચિત=જે જ્યારે વૃદ્ધિ કરવા માટે ઉચિત છે તે સમ્યગ્દર્શનાદિ ગુણની દર્શનપ્રતિમા, વ્રતપ્રતિમાના અભ્યાસ દ્વારા વૃદ્ધિ કરવી જોઈએ પુષ્ટિ કરવી જોઈએ. II૯૨/૨૨પા
ભાવાર્થ :
શ્રાવક મોક્ષના સ્વરૂપનું આલોચન કરીને મોક્ષના પ્રબળ કારણભૂત સાધુપણાના અનુરાગને વિશેષ રીતે પ્રગટ કરવા માટે શુદ્ધસાધુભાવના પર્યાલોચનપૂર્વક તેવા પ્રકારના ભાવોની પ્રાપ્તિની ભાવના કરે. ત્યારપછી પોતાની જે પ્રકારની દેશવિરતિની ભૂમિકા છે તેનાથી વિશેષ વિશેષ દેશવિરતિના ઉપાયભૂત ભૂમિકામાં યત્ન કરે. વળી, જો પોતાનામાં તેવી શક્તિ પ્રગટ થયેલ છે તેમ જણાય તો શ્રાવક દર્શનપ્રતિમા, વ્રતપ્રતિમા આદિનો અભ્યાસ કરે, જેથી સર્વવિરતિની આસન્ન આસન્નતર ભૂમિકાની પ્રાપ્તિ થાય. આ પ્રકારે પ્રતિદિન પોતાની ભૂમિકા અનુસાર ઉત્તર ઉત્તરની ભૂમિકામાં યત્ન કરવાથી ભાવસાધુપણાની પ્રાપ્તિને અનુકૂળ સદ્દીર્યનો સંચય થાય છે. ll૯૨/૨પા
અવતરણિકા :
તથા –
અવતરણિકાર્ય :અને –
સૂત્ર:
સવુિ મહિયા રૂતિ સારૂ/૨૨૬ાા સૂત્રાર્થ :સત્ત્વાદિમાં મૈત્રી આદિનો યોગ ભાવન કરવો જોઈએ. II૯૩/રરકા