________________
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૮૪, ૮૫
૧૬૫ ભક્તિ દ્વારા અને તેઓની વિશેષ સાધનામાં નિમિત્ત થવા દ્વારા પોતાને પણ શીધ્ર સંયમની પ્રાપ્તિ થાય. l૮૪/૨૧ળા અવતરણિકા - તથા –
અવતરણિકાર્ચ -
અને – સૂત્રઃ
योगाभ्यासः ।।८५/२१८ ।। સૂત્રાર્થ :
શ્રાવકે યોગનો અભ્યાસ કરવો જોઈએ. II૮૫/૨૧૮ ટીકાઃ'योगस्य' सालम्बननिरालम्बनभेदभित्रस्याभ्यासः पुनः पुनरनुशीलनम्, उक्तं च"सालम्बनो निरालम्बनश्च योगः परो द्विधा ज्ञेयः । जिनरूपध्यानं खल्वाद्यस्तत्तत्त्वगस्त्वपरः ।।१३८ ।।" [षोड० १४।१] ‘ત્તત્ત]ન્દ્ર' રૂતિ નિવૃત્તિનસ્વરૂપ પ્રતિબદ્ધ તિ માટ૬/ર૮ાા ટીકાર્ચ -
યોગસ્થ' રૂતિ સાલંબન અને નિરાલંબન ભેદથી બે ભેદવાળા યોગનો અભ્યાસ ફરી ફરી અનુશીલનરૂપ અભ્યાસ, કરવો જોઈએ.
અને કહેવાયું છે –
“પર=પ્રધાન એવો યોગ=ધ્યાનવિશેષરૂપ યોગ, સાલંબન અને નિરાલંબન બે પ્રકારનો જાણવો. આઘ=સાલંબન, જિનરૂપનું ધ્યાન છે. વળી, અપર=નિરાલંબન, તત્તત્ત્વ તરફ જનારું છે=જિનના સ્વરૂપ તરફ જનારું છે. ii૧૩૮” (ષોડશક-૧૪/૧) તત્વગનો અર્થ કરે છે – નિવૃત=મોક્ષમાં ગયેલા, જિનના સ્વરૂપ સાથે પ્રતિબદ્ધ છે. ત્તિ’ શબ્દ ટીકાની સમાપ્તિ અર્થે છે. Im૮૫/૨૧૮