________________
૧૩૨
ધર્મબિંદુ પ્રકરણ ભાગ-૨ | અધ્યાય-૩ | સૂત્ર-૫૭, ૫૮ વળી, જેમ તેવા અનુષ્ઠાન કરનારા ઉત્તમ પુરુષોની શ્રાવક પ્રશંસા કરે, તેમ પોતાની શક્તિ અનુસાર તેવા ઉત્તમ પુરુષોની ઉચિત ભક્તિ કરે.
કઈ રીતે ઉચિત ભક્તિ કરે ? તે બતાવતાં કહે છે – તેઓને ધર્મ કરવામાં સહાયક થાય તેવાં ઉચિત અન્ન-પાન-વસ્ત્ર આદિ દ્વારા સંયમવૃદ્ધિમાં સહાયક થવા દ્વારા ભક્તિ કરે, જેનાથી તેઓના સંયમનાં ઉત્તમ ભાવો પ્રત્યેનો પોતાનો પક્ષપાત અધિક અધિકતર થાય છે, જેથી શીઘ્ર તેવા ગુણોની પ્રાપ્તિનું કારણ બને તેવો પુણ્યસંચય અને ક્ષયોપશમ ભાવ પ્રગટે છે. IFપ૭/૧૯૦II અવતરણિકા -
તથા – અવતરણિકાર્ય :
અને –
સૂત્ર -
નિપુળમાન્તનમ્ T૧૮/939 સૂત્રાર્થ :
નિપુણ ભાવોનું ચિંતવન કરવું જોઈએ. પ૮/૧૯૧|| ટીકા :
'निपुणानाम्' अतिसूक्ष्मबुद्धिगम्यानां भावानां' पदार्थानामुत्पादव्ययध्रौव्यस्वभावानां बन्धमोक्षादीनां वाऽनुप्रेक्षणम्, यथा - "अनादिनिधने द्रव्ये स्वपर्यायाः प्रतिक्षणम् । ૩ન્મજ્જન્તિ નિમન્નત્તિ નર્નન્નોત્તવર્નન્ને પાર T” [] તથા – "स्नेहाभ्यक्तशरीरस्य रेणुना श्लिष्यते यथा गात्रम् । રાષવિનંત્રી ર્મવન્યો વિત્યેવમ્ શરદા” (પ્રશન.૫૫] ત્યાહીતિ (૧૮/૨૨ાા ટીકાર્ય :
નિપુના ... રૂચાવીતિ | અતિ સૂક્ષ્મ બુદ્ધિગમ્ય એવા નિપુણ ભાવોનું પદાર્થોના ઉત્પાદવ્યય અને ધ્રૌવ્ય સ્વભાવનું અથવા બંધ-મોક્ષાદિ ભાવોનું અનુપ્રેક્ષણ કરવું જોઈએ.