SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ धर्मा प्र२ भाग-२ | मध्याय-3 / सूत्र-3७, ३८ વ્રતમાં થનારા સર્વ અપરાધરૂપ અતિચારો વ્યાધિ છે અને તે વ્યાધિને નાશ કરવાનું મહાન ઔષધ સર્વ કહેલ વિહિત અનુષ્ઠાન છે, તેથી જે શ્રાવક આગળમાં બતાવાશે તે નિત્યસ્મરણાદિ વિહિત અનુષ્ઠાન પ્રતિદિન સેવે છે તેને અતિચાર થવાનો સંભવ રહેતો નથી. ક્વચિત્ તે વિહિત અનુષ્ઠાનમાં દઢ ઉદ્યમ થયો ન હોય તો, ક્યારેક સ્કૂલના થાય તોપણ તે વિહિત અનુષ્ઠાનના સેવનના બળથી તે અતિચારો શીઘ निवर्तन पामेछ. ॥3७/१७०।। मवतरशि: एतद्विषयमेवोपदेशमाह - मपतरशिमार्थ : આના વિષય જગવિહિત અનુષ્ઠાન વિષય જ, ઉપદેશને કહે છે – सूत्र : अत एव तस्मिन् यत्नः ।।३८/१७१।। सूत्रार्थ : આથી જગવિહિત અનુષ્ઠાનરૂપ વીર્યથી જ અતિયારનો જય થાય છે આથી જ, તેમાં વિહિત अनुष्ठानमां, यत्न योगे. 113८/१७१।। टीs: ‘अत एव' विहितानुष्ठानवीर्यस्यातिचारजयहेतुत्वादेव तस्मिन्' विहितानुष्ठाने 'यत्नः' सर्वोपाधिशुद्ध उद्यमः कार्य इति ।। अन्यत्राप्युक्तम् - "तम्हा निच्चसईए बहुमाणेणं च अहिगयगुणमि । पडिवक्खदुगुंछाए परिणइआलोयणेणं च ।।११५ ।।" [तस्मात् नित्यस्मृत्या बहुमानेन वाऽधिकृतगुणे । प्रतिपक्षजुगुप्सया परिणत्यालोचनेन च ।।१।।] "तित्थंकरभत्तीए सुसाहुजणपज्जुवासणाए य । उत्तरगुणसद्धाए य एत्थ सया होइ जइयव्वं ।।११६।।" [तीर्थकरभक्त्या सुसाधुजनपर्युपासनया च । उत्तरगुणश्रद्धया अत्र सदा भवति यतितव्यम् ।।२।।] "एवमसंतो वि इमो जायइ जाओ य ण पडइ कया वि । ता एत्थं बुद्धिमया अपमाओ होइ कायव्वो ।।११७ ।।" [पञ्चा.१।३६-३७-३८] त्ति ।।
SR No.022100
Book TitleDharmbindu Prakaran Part 02
Original Sutra AuthorN/A
AuthorPravin K Mota
PublisherGitarth Ganga
Publication Year2012
Total Pages382
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy