________________
અધ્યામગીતા
ગ્રંથિભેદ થયા પછી જ છવને આત્મા અને શરીર બને ભિન્ન છે, એવું અનુભવાત્મક ભેદજ્ઞાન પ્રગટે છે. અને તેથી પોતાની આત્મસત્તામાં રહેલી અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર આદિ ગુણ અને પર્યાયની ઋદ્ધિસમૃદ્ધિને તે જાણે છે. તેજ વાત વિસ્તારથી હવે આગળ જણાવે છે...
દ્રવ્ય ગુણ પર્યાય અનંતની થઈ પરતીત... જો આતમ કર્તા-ભેતા ગઈ પરભીત... શ્રદ્ધા યોગે ઉપન્યો ભાસન સુનયે સત્ય સાધ્યાલંબી ચેતના વલગી આતમતત્વ [૨૦]
અર્થ -- જયારે આતમદ્રવ્ય અને તેનાં અનંત ગુણુ-પર્યાયની પ્રતીતિ થઈ અથાત સમ્યજ્ઞાન થયું ત્યારે આત્મા સ્વભાવને જ કર્તા-ભોક્તા છે, એમ જાણું. તેથી પર ભાવના કર્તા-ભોક્તાપણાની ભીતિ (ય) ચાલી ગઈ અને સુશ્રદ્ધાના રોગથી (સ્વાદ્વાદ) નય સાપેક્ષ આત્માના શુદ્ધ સ્વરૂપની (સાધ્યની) ઓળખાણ થવાથી ચેતના... તે સાધના આલંબને આત્મસ્વરૂપમાં (તેના જ્ઞાનાદિ ગુણમાં) જ લીન બની ગઈ...
વિવેચન - ભેદનાની સર્વદ્રવ્યો અને તેને અનંત ગુણ – પર્યાનું સ્વરુપ સ્યાદવાદાષ્ટએ સમજે છે, તેથી તે પિતાના આત્મદ્રવ્યને પણ વ્યવહારથી શુભાશુભ કર્મને ર્તા-ભોક્તા હોવા છતાં નિશ્ચયથી –ગુણ પર્યાયને જ કર્તા-ભોક્તા છે એમ માને છે. અને એ રીતે નય સાપેક્ષ સુશ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેની ચેતના (ચિત્તવૃત્તિ) આત્માનાં સંપૂર્ણ સ્વરુપને પ્રગટ કરવા રૂપ સાધ્યને સિદ્ધ કરવા માટે (ભાવે સાધન ૫) આત્મસ્વભાવમાં તથા તેના કારણભૂત દેવ, ગુર, ધર્મની આરાધનામાં એકાગ્ર બની જાય છે...
ઈન્દ્ર ચન્દ્રાદિ પદ રોગ જા. શુદ્ધ નિજ શુદ્ધતા ધન પિછાણ ! આમાધન અન્ય આપ ન ચારે, કેણુ જગદીન વલી કેણ રે [૨૧]
અર્થ - આમાની જ્ઞાનાદિ ગુદ્ધ સમૃદ્ધિની પ્રતીતિ થયા પછી ઈન, ચન્દ્ર કે નરેન્દ્ર-ચક્રવર્ત-વાસુદેવના પદ પણ રોગ સમાન લાગે છે. આત્માનું શુદ્ધ જ્ઞાનરુપ