________________
અધ્યાત્મગીતા
વિવેચન - નિશ્ચય નથી આત્મા કમથી અલિપ્ત હેવા છતાં વ્યવહારનયની અપેક્ષાએ કર્મથી લેપાયેલે છેકર્મનો સંબંધ અનાદિ કાલનો છે, કારણ કે જીવને પુદ્ગલની આસકિત અનાદિથી છે. પરદવ્યના ભોગવટામાં આનંદ માણવાથી કર્મ પુદગલે આત્માને ચાંગે છે, અને તે કર્મ પુદગલેની પરંપરાથી ભવબ્રિમણરૂપ મહાઅનર્થનું સર્જન કઈ રીતે થાય છે... તે સવિસ્તાર સમજાવે છે.
બંધક વીર્ય કરણે ઉદે રે. વિપાકી પ્રકૃતિ ભગવે દલ વિખે રે કમ” ઉદયાગતા સ્વગુણ રેકે, ગુણ વિના જીવ ભાભવ કે. [૧૩]
અથે બેધર્વિીય અને ઈન્દ્રિયોની પ્રેરણાથી જીવ શુભાશુભ ફળદાયક કર્મ પ્રકૃતિએ ભગવાને તે કર્મપુદ્ગલેને ક્ષય તે કરે છે. પરંતુ તેમાં આસક્તિરૂપ ચિકાસના કારણે તે નવીન કર્મો બાંધે છે. તે કર્મ ફરી ઉદયમાં આવતાં આત્મગુણોને અવરોધ કરે છે, અને ગુણ રહિત બનેલ છવ ભવોભવ ભટકે છે, આ રીતે ભવબ્રિમણની પરંપરા ચાલ્યા કરે છે.....
વિવેચન – જીવ બંધકવીય (કર્મબંધ કરાવનાર આત્મશક્તિ) અને પાંચ ઈન્દ્રિયોની પ્રેરણાથી ઉદયમાં આવેલા પ્રર્વબદ્ધ કર્મોને તે ભોગવટાદ્વારા આત્મ પ્રદેશથી દૂર કરી દે છે. પરંતુ રાગાદિના કારણે ફરી નવા નવા કર્મોના બંધ કરે છે, તેથી જ્યારે જ્યારે બદ્ધ કર્મો ઉદયમાં આવે છે, વારે તે ઉદય આત્મગુણોને રેકે છે, (જેમ જ્ઞાનાવરણીય કર્મના ઉદય જ્ઞાન ગુણ કાય છે). આત્મા (સંખ્ય જ્ઞાન, દર્શન, ચારિત્ર, ક્ષમા, નમ્રતા, સરળતા, સંધિ આદિ) પ્રગટયા વિના દુર્ગુણ (અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ, ક્રોધાદિ કષા વિગેરે) વિલીન થતાં નથી અને દેની મંદતા વિના કર્મબંધની પરંપરા અટકતી નથી અને તેથી ભવબ્રિમણને અંત આવતો નથી...
આતમ આવરણ ન ચાહે આતમધર્મ બ્રાહક શકિત પ્રયોગે જોડે પુગલરામ | પરલાભ, પગને વેગે થાયે પર íર.. એહ અનાદિ પ્રવતે વાધે પર વિસ્તાર [૧૪]
અર્થ - સમ્યગ જ્ઞાનાદિ આત્મગુણે ઢંકાઈ જવાથી જીવ આત્મધર્મને સ્વાભાવિક