________________
અધ્યાત્મગીતા
સમ્યગદરશનનું (ફળ) કાર્ય:
ભેદજ્ઞાન પ્રગટ થવાથી સમ્યગ્દષ્ટિ જીવ પિતાના આત્મદ્રવ્યમાં અનંત જ્ઞાનાદિ ગુણ અને પર્યાયની સત્તાને સ્યાદવાદ દૃષ્ટિએ નિહાળે છે. તેથી પરંભાવના કર્તવ અને ભકતૃત્વની ભીતી ભાંગી જાય છે. પૂર્ણ શુદ્ધાત્મસ્વરૂપ (સાધ્ય)ને સિદ્ધ કરવા માટે તેની ચેતના શક્તિ સ્વભાવમાં રમણતા કરવા માટે ઉલ્લસિત બને છે. તેમજ સ્વભાવ રમણતની શક્તિ પ્રગટાવવા માટે પરમાત્મા અને સદગુરૂની સેવા આદિ સદનુષ્ઠાનમાં એકાગ્ર બને છે. આ અધ્યાત્મયોગી વિવિધ ભાવનાઓથી પિતાના આત્માને ભાવિત બનાવે છે. (૨૦)
ભાવનાયામ:
બહિરાત્મભાવ દુર થવાથી અધ્યાત્મયોગીને અંતરમાં જ સર્વ પ્રકારની સમૃદ્ધિઓ અનુભવાય છે. ઇન્ક, ચન્દ્ર, ચક્રવતિ કે વાસુદેવાદિની સમૃદ્ધિ અને મન રોગતુલ્ય અને ઉપાધિરુપ જ છે. બાય ધનાદિ તે આપવાથી ખૂટી જાય છે, ચૌરાદિથી લુંટાઈ જાય છે, પણ આત્મ વિશુદ્ધિ રૂપ અમૂલ્ય ધન સંપત્તિ બીજાને આપવાથી ખુટતી નથી તેમજ ચૌરાદિથી લૂંટી શકાતી નથી.... એમ જાણીને જ તે ગી નિર્ભય અને નિશ્ચિંત બને છે.
પોતાની આત્મસત્તાની સાચી ઓળખાણ થવાથી તે ગી સર્વ જીવોને પણ છેવત્વ જાતિની અપેક્ષાએ સિદ્ધ સમાન–મહાન સુખના નિધાનરૂપ માને છે. સત્તાએ સર્વ જીવો અનંત ગુણના ભંડાર છે. તેથી એવા સ્વજાતીય આત્મબંધુઓને વધ કે બંધનાદિ કરવા ઉચિત નથી એમ તેઓના હૈયામાં ભાવ કરૂણ પ્રગટે છે, માટે તે ભેગી ભાવ અહિંસક કહેવાય છે. (૨૧-૨૨)
થાનગ:
ધ્યાન અને ચારિત્ર-સમ્માનની તીક્ષ્ણતા એજ ચારિત્ર છે અને જ્ઞાનમાં સ્થિરતા એજ ખાનગ છે.
નવતત્વ, પદ્રવ્ય, નથનિક્ષેપાદિ– સ્પાદવાદ, અધ્યાત્મ કે વેગ સંબંધી શાસ્ત્રોનું અધ્યયન, ચિંતન, મનન અને પરિશીલન દ્વારા જ્ઞાનને ઉપગ જેમ જેમ