________________
પ્રકાશક – પ્રાપ્તિસ્થાનઃ ડૉ. ઉમરશી પુનશી દેટીઆ
એમ. બી. બી. એસ. C/o શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળ, થી વાસુપૂજ્ય રવિામી જિનાલય, અંજાર- કચ્છ.
પ્રથમ આવૃત્તિ ઃ ૧૦૦૦ નકલ સંવત ૨૦૨૮ ના મહા સુદ ૧૪, શનિવાર, તા. ૨૯ મી જાન્યુઆરી ૧૯૭૨, વીર સંવત ૨૪૯૮.
આ પુસ્તકની આશાતના ન થાય તેની કાળજી રાખવી.
મેશચંદ્ર પી. મહેતા મહેતા આ પ્રિન્ટરી ૧–એ, ખન્ના મારકેટ, ગાંધીધામ. (કચ્છ)
ખાસ નોંધ:- અજ્ઞાનતા કે પ્રેસના કારણે કોઈ અશુદ્ધિ રહી જવા પામી હેય તે સુજ્ઞ વાચકે ક્ષમા કરવા સાથે અમારું ધ્યાન દેરે એવી નમ્ર વિનંતી છે.