________________
અષ્ટક પ્રકરણ
૩૪૧
૩ર-મોક્ષ અષ્ટક
ભાવાનુવાદકારની પ્રશસ્તિ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત અને શ્રી જિનેશ્વરસૂરિકૃત ટીકા સહિત શ્રી અષ્ટક પ્રકરણ ગ્રન્થનો સિદ્ધાંત મહોદધિ સ્વ. પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર પરમગીતાર્થ સ્વ. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન વર્ધમાનતપોનિધિ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય આચાર્ય શ્રી રાજશેખરસૂરિએ કરેલો ગુજરાતી ભાવાનુવાદ પૂર્ણ થયો. * પ્રારંભ સમય
* પ્રારંભ સ્થળ વિ.સં. ૨૦૬૦-પોષ વદ-૨
આફ્રિકાવાળા ભગવાનજી ભાઇનો બંગલો, હરિનિવાસ, નૌપાડા, થાણા.
* સમાપ્તિ સમય એક વિ.સં. ૨૦૬૦, ફા. વ. ૧૪
એક સમાપ્તિ સ્થળ * નીલમનગર, મુલુંડ (ઇ.), મુંબઇ