SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૩ર૬ ૩૧-તીર્થંકરદેશના અષ્ટક वृत्तिः- 'वीतरागोऽपि' विगताभिष्वङ्गोऽपि, सरागः किल प्रवर्तत इत्यपिशब्दार्थः, सद्वेद्यं च सातवेदनीयं तीर्थकृन्नाम च सद्वेद्यतीर्थकृन्नाम्नी ते एव कर्म ‘सद्वेद्यतीर्थकृन्नामकर्म', अथवा सता शोभनेन धर्मदेशनादिना प्रकारेण यद्वद्यते तत् ‘सद्वेद्यं' तत् 'तीर्थकृन्नामकर्म' च तस्य, 'उदयेन, विपाकेन, 'तथा'' तेन प्रकारेण समवसरणादिश्रीसमनुभवलक्षणेन, 'धर्मदेशनायां' कुशलानुष्ठानप्रज्ञापनायाम्, 'प्रवर्तते' व्याप्रियते इति ॥१॥ એકત્રીસમું તીર્થકર દેશના અષ્ટક (આ અષ્ટકમાં તીર્થંકર દેશના શા માટે આપે છે, તીર્થકર કોણ થાય, તીર્થંકરની વાણીનો અચિંત્ય પ્રભાવ વગેરે વિષયોનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે.) કેવળજ્ઞાનની પ્રાપ્તિ થતાં કૃતકૃત્ય બનેલા ભગવાન શા માટે ધર્મદેશનામાં પ્રવર્તે છે એવી આશંકા થયે છતે ગ્રંથકાર કહે છે શ્લોકાર્થ— વિતરાગ બનવા છતાં સદ્ય તીર્થંકર નામકર્મના ઉદયથી તે રીતે ધર્મદેશનામાં પ્રવર્તે છે. (૧) ટીકાર્થ- સરાગી તો દેશનામાં પ્રવર્તે, પરંતુ તીર્થંકર તો વીતરાગ બનવા છતાં ધર્મદેશનામાં પ્રવર્તે છે. સદ્ય તીર્થંકર નામકર્મના ઉદયથી- સર્વેદ્ય એટલે સાતવેદનીયકર્મ. સાતા વેદનીય અને તીર્થંકર નામકર્મ એ બે કર્મના ઉદયથી. અથવા સર્વેદ્ય એવા તીર્થંકર નામકર્મના ઉદયથી સારી રીતે અનુભવાય તે સર્વેદ્ય. ધર્મદેશના આદિથી સારી રીતે અનુભવાય તે સર્વે. તે રીતે સમવસરણાદિ લક્ષ્મીનો અનુભવ કરવા પૂર્વક. ધર્મદેશનમાં- શુભ અનુષ્ઠાનની પ્રરૂપણામાં. (૧) कर्मस्वरूपमेवाहवरबोधित आरभ्य, परार्थोद्यत एव हि । तथाविधं समादत्ते, कर्म स्फीताशयः पुमान् ॥२॥ वृत्तिः-'वरबोधितो' विशिष्टसम्यग्दर्शनलाभात्, 'आरभ्य' तत्प्रभृति, 'परार्थोद्यत एव' परहितकरणोद्यमवानेव नान्यथाविधः, पुमानिति योगः, आह च "* अरहन्तसिद्ध' इत्यादि, 'हिशब्दो' वाक्यालङ्कारे, तथा तत्प्रकारा विधा स्वभावो यस्य तत् 'तथाविधं' प्रकृतधर्मदेशनानिबन्धनं तीर्थकृन्नामकर्मेत्यर्थः, * अरिहंत १ सिद्ध २ पवयण ३, गुरु ४ थेर ५ बहुस्सुए ६ तवस्सीसं ७ (य)। वच्छल्लया य एसि, अभिक्खनाणोवओगे ८ य ॥१॥ दसण ९ विणए १० आवस्सए ११ य सील १२ व्वए १३ निरइयारो ॥ खणलव १४ तव १५ च्चियाए १६, वेयावच्चे समाही १७ य ॥२॥ अपुव्वनाणगहणे १८, सुयभत्ती १९ पवयणे पभावणया २० । एएहि कारणहि, तित्ययरत्तं लहइ जीवो ॥३॥
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy