________________
અષ્ટક પ્રકરણ
૩૧૮
૩૦-કેવળજ્ઞાન અષ્ટક
આત્મશુદ્ધિમાં અવંધ્ય કારણ છે. તે આ પ્રમાણે-“જ્ઞાન જીવાદિ વસ્તુઓને પ્રકાશિત કરે છે. ત૫ જૂનાં કર્મોને દૂર કરે છે. ચારિત્ર નવા આવતાં કર્મોને રોકે છે. આ ત્રણેના સમાયોગમાં=આ ત્રણે ભેગા થવાથી लिनासनमा मोक्ष हो छ." (विशेषावश्य:-११६८)
આની- આની એટલે આત્માની, અથવા સમભાવરૂપ સામાયિકની. विशुद्धि-घाताना न३५ विशुद्धि, अथवा यथाज्यात (यारित्र) ३५ विशुद्धि.
આનાથી એ નિશ્ચિત થયું કે જ્ઞાન-તપ-ચારિત્ર સામાયિક સ્વરૂપ હોવાથી સામાયિકથી આત્મા વિશુદ્ધ છે, અથવા જ્ઞાનાદિથી સામાયિક વિશુદ્ધ થાય છે. આનાથી પહેલા શ્લોકમાં કહેલ) “સામાયિક વિશુદ્ધાત્મા” એ પદની ભાવના કરી.
હવે (પહેલા શ્લોકના) બાકીના પદોની ભાવના માટે (ઉત્તરાર્ધમાં) કહે છે માટે પ્રસ્તુતમાં આનાથી કેવળજ્ઞાનની તે રીતે પ્રાપ્તિ મનાય છે.
આનાથી– જ્ઞાનાદિ ત્રણરૂપ સામાયિકથી કરાયેલ જીવવિશુદ્ધિથી, અથવા સામાયિકની વિશુદ્ધિથી. તે રીતે– ઘાતી કર્મોના ક્ષયથી કે મોહનીયના ક્ષયથી. भनाय छ- तत्त्पन1915\थी मनाय छे. (२) अथ किं स्वरूपं केवलज्ञानमित्याहस्वरूपमात्मनो ह्येतत्, किन्त्वनादिमलावृतम् । जात्यरत्लांशुवत्तस्य, क्षयात्स्यात्तदुपायतः ॥३॥ ..
वृत्तिः- ‘स्वरूप' स्वभाव एव, अवधारणार्थस्य हिशब्दस्येह सम्बन्धात्, कस्येत्याह- 'आत्मनो' जीवस्य, ‘एतत्' केवलज्ञानम्, एतेन चेदमुक्तं भवति- न प्रकृतिवियोगमात्रं केवलज्ञानं तस्याभावरूपत्वात्, नापि आत्मनो भिन्नं पुरुषान्तरज्ञानवदसंवेदनप्रसङ्गात्, नापि समवायवशात् तत्र वर्त्तत इति समवायकृतो विशेषः, तस्यैकत्वेन सर्वत्र तद्वर्तनप्रसङ्गादिति, ननु यद्येतदात्मनः स्वरूपं तत्कुतः सदा नोपलभ्यत इत्यत्राह- 'किन्तु' केवलं अनादिः अप्राथम्यो यो मलो ज्ञानावरणादिकर्मरूपः तेनावृतमाच्छादितं 'अनादिमलावृतं' इति कृत्वा सदा नोपलभ्यते, अनादित्वं च कर्ममलस्य प्रवाहापेक्षया, सादित्वे चास्य मुक्तस्येव बधाभावः स्यादिति, किंवदित्याह- जात्यं प्रधानं यद्रलं माणिक्यं मरकतादि तस्यांशवः किरणास्त इव 'जात्यरत्नांशुवत्,' 'तस्य' अनादिमलस्य, 'क्षयात्' विनाशात्, 'स्यात्' सञ्जायते, 'तत्' केवलज्ञानम्, मलक्षय एव कथं स्यादित्याह- 'उपायतः' उपायाद्धेतोः सामायिकाभ्यासलक्षणात्, नन्वनादित्वादेव न युक्तोऽयं कर्ममलवियोगो व्योमात्मनोरिव, नैवम्, अनादित्वेऽपि रलांशुमलसंयोगस्योपायतः क्षयदर्शनात्, आह च- "जह वेह कंचणोवल-संजोगोऽणाइसंतइगओ वि । वोच्छिज्जइ सोवायं, तह जोगो जीवकम्माणं ति॥१॥" ॥३॥ ४७. यथा वेह काञ्चनोपलसंयोगोऽनादिसंततिगतोऽपि । व्यवच्छिद्यते सोपायं तथा योगो जीवकर्मणामिति ।