SearchBrowseAboutContactDonate
Page Preview
Page 320
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક ટીકાર્થ— વિશિષ્ટ અર્થ સિદ્ધ કરવાના કારણે— (અર્થ એટલે કાર્ય. કેવલજ્ઞાન એ સાધકનું વિશિષ્ટ કાર્ય છે. સ્વમાંસનું ભક્ષણ કરનાર વાઘ વગેરે કેવલજ્ઞાનની પ્રાપ્તિમાં સહાયક બને છે. માટે વિશિષ્ટ અર્થને સિદ્ધ કરે છે. આથી અહીં ટીકાકાર કહે છે કે-) પીડા ઉત્પન્ન કરવા દ્વારા કર્મસમૂહને કાપવામાં સહાય કરવાથી સઘળા શરીરોના નાશમાં કારણ ભૂત એવા કેવલજ્ઞાનરૂપ મહેલના શિખરે ચઢવારૂપ મુખ્યકાર્યને સિદ્ધ કરવાના કારણે. અષ્ટક પ્રકરણ ૩૧૫ અપકારીમાં— અપકાર કરવાના સ્વભાવવાળા બુદ્ધમાંસભક્ષક વાઘ વગેરેમાં કે દુર્જનમાં. સદ્ગુદ્ધિ=આ સારો છે એવી મતિ. તેના અપાયની અપેક્ષાથી રહિત છે— બુદ્ધશરીરના અપકારી વાઘ આદિના દુર્ગતિગમન વગેરે જે અપાયો=અનર્થો તેની અપેક્ષાથી રહિત છે. સ્વાર્થ અને અન્યના અપકારમાં (=અપાયમાં) નિરપેક્ષતા એ મહાપુરુષોનું મોટું દૂષણ છે. સારાંશ— સ્વશરીરનું માંસભક્ષણ કરનાર વાઘ આદિ કે પ્રહાર આદિ કરનાર દુર્જન વગેરે અપકારી કર્મક્ષયમાં સહાયક બનવા દ્વારા મોક્ષને મેળવી આપનાર હોવાથી અપકારી વિષે “એણે આ ઠીક કર્યું, એ સારો છે.’’ એ પ્રમાણે સદ્બુદ્ધિ પરમાર્થથી શુભ નથી. કારણ કે તેમાં કેવળ સ્વાર્થ જ રહેલો છે. અયોગ્ય કરવાથી એને કેવાં દુ:ખો થશે એનો તો એમાં જરાય વિચાર જ નથી. (૭) प्रकृतमुपसंहरन्नाह— एवं सामायिकादन्य-दवस्थान्तरभद्रकम् । स्याच्चित्तं तत्तु संशुद्धे- ज्ञेयमेकान्तभद्रकम् ॥८॥ वृत्तिः– ‘एवं’ अनन्तरोक्तनीत्या मोहसङ्गतत्वाभिधानलक्षणया, 'सामायिकात्' मोक्षभवादिसकનમાવોપેક્ષાલક્ષળાત્, ‘અન્યત્’ અપí, ‘‘મઘ્યેવ નિપવિત્યાદ્િ’' પર૫રિલ્પિત ‘‘આાવોહિનામિत्यादि" जैनकल्पितं च चित्तमिति योग:, अवस्थान्तरे योग्यताविशेषे एव साभिष्वङ्गत्तायामेव, न तु વસ્તિત્વ, મદ્ર ત્યાળ યુવાં ‘અવસ્થાન્તમદ્રમ્’, ‘સ્વાત્’ ભવેત્, ‘ચિત્ત’ મન:, ‘તનુ’ સામાયિ પુન:, ‘સંશુદ્ધે:' સમસ્તતોષવિયોવ્હેતો:, ‘શેય’ જ્ઞાતવ્યમ્, ‘હ્રાન્તમદ્રક’ સર્વથૈવ શોખનમિતિ દ્વા ॥ एकोनत्रिंशत्तमाष्टकविवरणं समाप्तम् ॥२९॥ પ્રસ્તુત વિષયનો ઉપસંહાર કરતા ગ્રન્થકાર કહે છે— શ્લોકાર્થ— આ પ્રમાણે સામાયિકથી અન્ય ચિત્ત અવસ્થાંતરમાં જ કલ્યાણયુક્ત બને, સામાયિક તો સંશુદ્ધિના કારણે સર્વથા જ શુભ (=કલ્યાણયુક્ત) જાણવું. ટીકાર્થ— આ પ્રમાણે— આવું ચિત્ત મોહસંગત છે એમ અનંતર જે નીતિ કહી તે નીતિથી. સામાયિકથી— મોક્ષ-ભવ વગેરે સર્વ ભાવોમાં ઉપેક્ષા (=માધ્યસ્થ્ય) રૂપ સામાયિકથી.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy