________________
૨૯-સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક ककारणत्वेन मोक्षकारणत्वम् । यदाह- 'णाणाहियस्स णाणं पुज्जइ. णाणा पवत्तए चरणं ति ४१।" तत्किं स्वमतिविकल्पितं नेत्याह- 'सर्वज्ञभाषितम्', अथवा कथमिदमवसितमिति चेदत आह- यत: 'सर्वज्ञभाषितं' समस्तवित्प्रणीतम्, मोक्षादयो हि भावा अतीन्द्रियास्ते च सर्वविद्वचनावसेया एव भवन्ति, प्रमाणान्तरस्य तेष्वप्रवृत्तेः, एतच्च किं सर्वेषां भवति नेत्याह- वासी लोहकारोपकरणविशेषः, वासीव वासी अपकारकारी तां चन्दनमिव मलयजमिव दुष्कृततक्षणहेतुतयोपकारकत्वेन कल्पयन्ति मन्यन्ते 'वासी - चन्दनकल्पा', यदाह- 'यो मामपकरोत्येष तत्त्वेनोपकरोत्यसौ । शिरामोक्षाद्युपायेन कुर्वाण इव नीरूजस् ॥१॥” अथवा वास्यामपकारिणी चन्दनस्य, कल्प इव च्छेद इव य उपकारित्वेन वर्त्तन्ते 'वासीचन्दनજલ્પા:' । આહૈં ચ-‘‘અપાપોપ પડે, વંન્તુપાતમેવ દિ મહાન્તઃ । સુરમીતોતિ વાસી, મલયાमपि (भ) तक्ष्यमाणमपि ॥ १|| " वास्यां वा चन्दनस्येव कल्प आचारो येषां ते तथा, अथवा वास्यां चन्दनकल्पाश्चन्दनतुल्या ये ते तथा, भावना तु प्रतीतैव तेषां 'वासीचन्दनकल्पानाम्,' 'उक्तं' अभिहितમાતૈ:, નાન્વેષામ્ ‘તત્’ સામાવિમ્, પામેવિશેષળાનામિત્યાહ- ‘મહાત્મનાં’ ઉત્તમસત્ત્વવતામિતિ શાશા ઓગણત્રીસમું સામાયિક સ્વરૂપ નિરૂપણ અષ્ટક
.
(આ અષ્ટકમાં સર્વજ્ઞકથિત સામાયિક મોક્ષનું મુખ્ય કારણ છે, બૌદ્ધ પરિકલ્પિત કુશલચિત્ત મોક્ષનું કારણ નથી, બૌદ્ધ પરિકલ્પિત અપકારી વિષયક કુશલચિત્ત પણ શુભ નથી, ઇત્યાદિનું વર્ણન ક૨વામાં આવ્યું
છે.)
1
અષ્ટક પ્રકરણ
३०८
રાજ્યાદિનું દાન કરવાપૂર્વક જગદ્ગુરુએ સામાયિક સ્વીકાર્યું. આથી સામાયિકના સ્વરૂપનું નિરૂપણ કરવા માટે કહે છે—
શ્લોકાર્થ— સર્વજ્ઞોક્ત સામાયિક મોક્ષનું પ્રધાન કારણ છે. આ સામાયિક વાસી-ચંદન કલ્પ મહાત્માઓને કહ્યું છે. (૧)
ટીકાર્થ— સામાયિક— સામાયિક શબ્દમાં ‘સમ’ અને ‘આય’ એવા બે શબ્દો છે. સમ એટલે રાગદ્વેષથી કરાયેલા વૈષમ્યથી રહિત ભાવ. સમનો આય—લાભ તે સમાય. સમાય એ જ સામાયિક, અર્થાત્ સમાય કહો કે સામાયિક કહો એ બંનેનો એક જ અર્થ છે. સામાયિક જ્ઞાન-દર્શન-ચારિત્ર સ્વરૂપ છે. કહ્યું છે કે“સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્ર એ ત્રણે મળીને મોક્ષનો માર્ગ (=ઉપાય) છે.’’
= શબ્દનો અવધારણ અર્થ હોવાથી સામાયિક જ મોક્ષનું કારણ છે, નહિ કે બીજાઓથી પરિકલ્પિત કુશલચિત્ત. અથવા = શબ્દ પુનઃ (=વિશેષ) અર્થવાળો છે. તેનો પ્રયોગ આ પ્રમાણે છે—પ્રસ્તુતમાં ભગવાને રાજ્યદાન-મહાદાન (=વર્ષીદાન) વગેરે દાનો કર્યા. પણ તેમાં સામાયિક મોક્ષનું કારણ છે.
મોક્ષનું પ્રધાન કારણ છે— સામાયિક મોક્ષનું કારણ છે એમ કહેવાથી જ્ઞાન વગેરે મોક્ષનું કારણ ન થાય એવા પૂર્વ પક્ષના ઉત્તરમાં કહે છે કે સામાયિક મોક્ષનું પ્રધાન=અનંતર કારણ છે. જ્ઞાન વગેરે સામાયિકનું કારણ હોવાના કારણે (પરંપરાએ) મોક્ષનું કારણ છે. કહ્યું છે કે-‘જ્ઞાનથી અધિકનું જ્ઞાન પૂજાય છે. જ્ઞાનથી ચારિત્ર ४१. ज्ञानाधिकस्य ज्ञानं पूज्यते ज्ञानं प्रवर्तयति चरणमिति ।