________________
અષ્ટક પ્રકરણ
૩૦૫
૨૮-રાજયાદિદાનદૂષણ નિવારણ અષ્ટક
6481R- . २. ते ४- २३९।४. પ્રવૃત્તિનું કારણ- રાજ્યાદિ દાન (વિવાહ આચાર-શિલ્પાદિને બતાવવા)ની પ્રવૃત્તિનું કારણ.
અહીં ભાવાર્થ આ છે- અધિક અનર્થોના ત્યાગરૂપ ઉપકાર કરવા માટે રાજ્યદાનમાં અને વિવાહ આચાર-શિલ્પાદિ બતાવવામાં ભગવાનની પ્રવૃત્તિ થાય છે. કહ્યું છે કે-“આથી જ (=અધિક દોષનું નિવારણ કરનારી થોડા દોષવાળી પ્રવૃત્તિ નિર્દોષ હોવાથી) શ્રી આદિનાથ ભગવાને શિલ્પકલા અને રાજનીતિ વગેરેનું જે શિક્ષણ આપ્યું તે કંઇક દોષિત (=સાવદ્ય) હોવા છતાં નિર્દોષ છે. કારણ કે તેનાથી ઘણા દોષો દૂર થાય छ." (पंया 9-34)
(જો ભગવાન શિલ્પકળા અને રાજનીતિ આદિનું શિક્ષણ ન આપે તો લોકો ધન આદિ માટે એકબીજાને મારી નાખે, એકબીજાનું ઘન લઇ લે, પરસ્ત્રીગમન આદિ દોષો આચરે, આવા અનેક મોટા મોટા ગુનાઓ સતત થાય, લોકમાં ભારે અંધાધૂંધી ચાલે. આથી લોક શાંતિમય જીવન ન જીવી શકે. આ રીતે આ લોકનું અહિત થવા સાથે પરલોકનું પણ અહિત થાય. શિલ્પકલા અને રાજનીતિ વગેરેના શિક્ષણાથી તે ગુનાઓ રોકી શકાય છે.) (૬)
उक्तमर्थं दृष्टान्तेन समर्थयन्नाहनागादे रक्षणं यद्वद्, गर्ताद्याकर्षणेन तु । कुर्वन्न दोषवांस्तद्व-दन्यथासम्भवादयम् ॥७॥
वृत्तिः- 'नागादेः' सर्पगोनसादेः सकाशात्, 'रक्षणं' इष्टपुत्रादित्राणम्, 'यद्वत्' यथा, 'गर्तादेः' वनादेः सकाशात्, आदिशब्दात् सोपानपङ्क्त्यादिपरिग्रहः, 'आकर्षणं' आक्षेपणं, 'गन्धाकर्षणं' तेनापि करणभूतेन हनुजानुप्रभृत्यङ्गयर्षणलक्षणानर्थकारणेन, अन्यथा रक्षणस्यासम्भवात् इति भावः, 'तुशब्द' अपिशव्दार्थः, 'कुर्वन्' विदधत्, रक्षणमिति योगः, 'न' नैव, 'दोषवान्' दूषणवान्, मात्रादिरिति दृष्टान्तः, अथ दार्टान्तिकमाह- 'तद्वत्' तथा राज्यादि यच्छन् घर्षणतुल्यानर्थसम्भवेऽपि नागादिरक्षणकल्पमहानर्थनिवारणलक्षणोपकारसंपादनेन न दोषवान् अयमिति योगः, अथ किमल्पस्यापि दोषस्याभावेन महानर्थरक्षां न करोतीत्याह- 'अन्यथा' अन्येन प्रकारेण अल्पस्याप्यनर्थस्यानाश्रयणलक्षणेन, 'असम्भवात्' महानर्थरक्षणस्याघटनात्, 'अयम्' इति जगद्गुरुरिति । उक्तं च, "तत्थ पहाणो अंसो, बहुदोसनिवारणाउ जगगुरुणो । नागाइरक्खणे जह, कड्ढणदोसे वि सुहजोगो० ॥१॥'' खड्डातडम्मि विसमे, इट्ठसुयं पेच्छिऊण कीलंतं । तप्पच्चवायभीया, तयाणणट्ठा गया जणणी ॥२॥" दिट्ठो य तीए नागो, तं पइ एंतो दुओ उ खड्डाए, तो कढिओ तगो तह, पीडाइवि सुद्धभावाए ॥३॥ ति" ॥७॥
३८. तत्र प्रधानोंऽशो बहुदोषनिवारणात् जगद्गुरोः । नागादिरक्षणे यथा कर्षणदोऽपि शुभयोगः ॥२॥ ३९. गतिटे विषम इष्टसुतं प्रेक्ष्य क्रीडन्तम् । तत्ात्यपायभीता तदानयनार्था गता जननी ॥२॥ ४०. दृष्टच तया नागस्तं प्रति आयन् दुतश्च गर्तायाः । तदाकृष्टस्ततस्तथा पीडायामपि शुद्धभावया ॥३॥ इति