SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૯-મદ્યપાનદૂષણ અષ્ટક શ્લોકાર્ધ– મઘ પ્રમાદનું કારણ છે. શુભ ચિત્તનો નાશ કરનારું છે. સંધાનદોષવાળા મઘમાં (=મદ્યપાનમાં) દોષ નથી એમ કહેવું એ ધિષ્ઠાઇ છે. ટીકાર્થ– શ્લોકમાં પુનઃ શબ્દ પૂર્વવાક્યના અર્થની અપેક્ષાએ ઉત્તર-વાક્યના અર્થની વિશેષતા બતાવવા માટે છે. તે આ પ્રમાણે-માંસ જીવોપત્તિનું કરણ છે, અને મઘ પ્રમાદનું કારણ છે. પ્રમાદ જીવનો અશુભ પરિણામવિશેષ છે. અથવા અહીં મદ્ય વગેરે પ્રમાદ વિવક્ષિત છે. કહ્યું છે કે-“મધ, વિષય, કષાય, નિદ્રા અને પાંચમી વિકથા, આ પાંચ પ્રમાદો જીવને સંસારમાં પાડે છે.” (ઉત્તરા. ૧૮૦) સંધાનના દોષવાળા મદ્યમાં સંધાન એટલે જલમિશ્રિત ઘણા ( ભોજ્ય) દ્રવ્યોને રાખવા તે સંધાન. આવા સંધાનમાં જીવોત્પત્તિ વગેરે જે દોષો છે તે દોષો મદ્યમાં રહેલા છે. દોષ- કર્મબંધ વગેરે દૂષણ. અથવા સવાલોકવન તર વગેરે પદોનો અર્થ આ પ્રમાણે છે– કાંજી વગેરે સંધાનની જેમ ગોળ-ધાવડી વગેરેના સંધાનરૂપ મદ્યમાં પાપની પ્રાપ્તિરૂપ દોષ નથી. અહીં અભિપ્રાય આ પ્રમાણે છે- જેવી રીતે સંધાનવાળા (=વોત્પત્તિવાળા) કાંજી વગેરે દ્રવ્યને પીવામાં કર્મબંધરૂપ દોષ નથી. તેમ મઘમાં પણ દોષ નથી. મધમાં દોષ નથી એ વચન વિઠ્ઠાઇવાળું છે. કારણ કે મદ્યપાનમાં ચિત્તભ્રમનું કારણ વગેરે અતિશય ઘણા દોષો પ્રત્યક્ષથી જ જોવામાં આવે છે. કહ્યું છે કે “શરીરનું બેડોળપણું, વ્યાધિવાળું શરીર, (અથવા વ્યાધિનો ઢગલો) સ્વજનપરાભવ, કાર્યના કાળનો નાશ (=સમયસર કાર્ય ન થાય), વિશેષ દ્વેષ, જ્ઞાનનાશ, સ્મરણ કરનાર પતિનો નાશ, સપુરુષનો વિયોગ, કઠોરતા, નીચ માણસોની સેવા, કુલહાનિ, બળહાનિ, ઘરના મોભાની હાનિ, ધર્મહાનિ, કામહાનિ, ધનહાનિ-મદ્યપાનના કષ્ટકારી અને હાનિ કરનારા આ સોળ દોષો છે.” (૧) अथवा कियन्तस्ते दर्शयिष्यन्त इत्याहकिं वेह बहुनोक्तेन, प्रत्यक्षेणैव दृश्यते । दोषोऽस्य वर्तमानेऽपि, तथाभण्डनलक्षणः ॥२॥ વૃત્તિ – કિમ' તિ પ્રતિષેછે, તતઝ જ વિશિત્રયોનનામત્ય , “વાશદોડવાઈ:, “ મદ્યપાનફૂપ વિજે, “જદુના પ્રમૂન, “૩૩ોન પળોન, “ઈ પ્રમાણિત્યાતિના, યત: ‘પ્રત્યેળેવ' एवशब्दस्यापिशब्दार्थत्वात् अध्यक्षप्रमाणेनापि, न केवलमनुमानादिना, 'दृश्यते' उपलभ्यते, 'दोषो' दूषणम्, 'अस्य' मद्यपानस्य, वर्तमानेऽपि काले ने केवलमतीतकाले द्वारकावतीदाहादि श्रूयते, 'तथा' तत्प्रकारं सदर्पासमञ्जसवचनप्रसरमुपपतताभूतप्रहारमुपरममाणनरविसरं यद् 'भण्डनं' संग्रामस्तदेव 'लक्षणं' रूपं यस्य स तथेति ॥२॥ હવે મદ્યપાનના કેટલા દોષો બતાવીશું? એમ કહે છે– શ્લોકાર્થ– અથવા મદ્યપાનના દૂષણ અંગે વધારે કહેવાથી શું? અર્થાતુ વધારે કહેવાની જરૂર નથી.
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy