________________
અષ્ટક પ્રકરણ
૧૭૫
૧૪-એકાત્તનિત્યપક્ષખંડન અષ્ટક આ પ્રમાણે પ્રમાણે લક્ષણની વિચારણા ફળથી રહિત અને ઉપાયથી રહિત છે એમ બતાવીને હવે ઉપસંહાર કરવાપૂર્વક પ્રસ્તુત ધર્મવાદની કર્તવ્યતાને બતાવતા ગ્રન્થકાર કહે છે–
શ્લોકાર્થ– પ્રમાણ આદિના લક્ષણની વિચારણા નિમ્પ્રયોજન હોવાથી, સ્વદર્શનના પક્ષપાતથી (અને પરદર્શનના ષથી) રહિત બનીને ધર્માર્થીએ પૂર્વે (eત્રીજા શ્લોકમાં) કહ્યા મુજબ અહિંસા આદિ ધર્મસાધનોની આદરપૂર્વક વિચારણા કરવી જોઇએ. કારણ કે એનાથી ઇષ્ટ અર્થની (=ધર્મની અને પરંપરાએ મોક્ષની) પ્રાપ્તિ थाय छे. (८)
टमर्थ- धर्मार्थाय- ााथी अन्य मनुष्योमे तो धर्मसाधनाथी अन्य वस्तुनी (=विषयनी) ५९॥ વિચારણા કરવાની રહે. આ પ્રમાણે “ધર્માર્થી' એવું વિશેષણ સફલ છે. ધર્માર્થી એવું વિશેષ મૂકવાથી ધર્માર્થીએ ધર્મસાધનો સિવાય બીજા કોઇ વિષયની વિચારણા કરવાની જરૂર નથી એવું સૂચન થયું. ધર્માર્થી એવા વિશેષણનું मा ३५ छे. (८)
તેરમા ધર્મવાદ અષ્ટકનું વિવરણ પૂર્ણ થયું.
॥१४॥ अथ चतुर्दशमेकान्तनित्यपक्षखण्डनाष्टकम् ॥ अनन्तराष्टके क्व तन्त्रे तत्तन्त्रनीत्या अहिंसादीनि युज्यन्ते क्व वा नेति विचारणीयमित्यभिहितम्, अथ तदेव तथैव विचारयन्नाह
तत्रात्मा नित्य एवेति, येषामेकान्तदर्शनम् । हिंसादयः कथं तेषां, युज्यन्ते मुख्यवृत्तितः ॥१॥
वृत्तिः- 'तत्र' धर्मसाधनविषये विचारे प्रस्तुते, अतति सततं गच्छति अपरापरपर्यायानिति 'आत्मा' जीवः, 'नित्य एव' अप्रच्युतानुत्पन्नस्थिरैकरूप एव, न पुनः कथञ्चिदनित्योऽपि, 'इति' अनेन प्रकारेण, 'येषां' नैयायिकवैशेषिकसाङ्ख्योपनिषदिकादीनाम्, 'एकान्तेन' नित्यानित्योभयात्मके वस्तुनि नित्यत्वलक्षणेनैकविभागेनावलम्बनभूतेन 'दर्शन' दृष्टिर्मतम् 'एकान्तदर्शन', तद् येषामस्ति, 'हिंसादयः' प्राणिवधादयः, आदिशब्दादसत्यादयो वधविरतिकर्तृत्वं भोक्तृत्वं जन्मादयश्च, 'कथं' केन प्रकारेण, 'युज्यन्ते' घटन्ते, न कथञ्चिदित्यर्थः । अथ नित्येऽप्यात्मनि युज्यन्त एव ते, यदाहुस्तद्वादिनः, "ज्ञानयत्नादिसम्बन्धः, कर्तृत्वं तस्य वर्ण्यते । सुखदुःखादिसंवित्ति-समवायस्तु भोक्तृता ॥१॥ निकायेन विशिष्टाभि-रपूर्वाभिश्च सङ्गतिः । बुद्धिभिर्वेदनाभिस्तु, तस्य जन्माभिधीयते ॥२॥ प्रागात्ताभिर्वियोगस्तु, मरणं जीवनं पुनः । सदेहस्य मनोयोगो, धर्माधर्माभिसंस्कृतः ॥३॥ एवं मरणादियोगेन, हिंसा युक्ताऽवसीयते तत्प्रतिपक्षभूतापि, किमहिंसा न युज्यते ॥४॥ सत्यादीन्यपि तेनैव, घटन्ते न्यायसङ्गतेः । एवं हिंसादयो ज्ञेया,