SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટક પ્રકરણ ૧૫૦ ૧૧-તપ અષ્ટક કર્મોદય સ્વરૂપ તપ દુ:ખ સ્વરૂપ હોવા છતાં મોક્ષનું અંગ કેમ નથી ? તેના જવાબમાં કહે છે કે તપ કર્મોદય સ્વરૂપ છે. કર્મોદય એટલે અસાતા વેદનીય વગેરે કર્મનો વિપાક. કર્મવિપાક સ્વભાવ છે જેનો તે કર્મોદય સ્વરૂપ. તપ કર્મોદય સ્વરૂપ છે. તે આ પ્રમાણે-અનશન આદિમાં સુધા-પિપાસા વગેરે પરિષહો ઉત્પન્ન થાય છે. તે પરીષહો વેદનીય કર્મના ઉદયથી થનારા છે એમ આગમમાં સંભળાય છે. આથી અનશનાદિ વેદનીયકર્મના ઉદયસ્વરૂપ છે. કર્મોદય સ્વરૂપ હોવાથી તપ મોક્ષનું કારણ નથી. અહીં અનુમાન પ્રયોગ આ પ્રમાણે છે-જે કર્મોદય સ્વરૂપ હોય તે મોક્ષનું કારણ ન હોય. જેમકે બળદ આદિનું દુઃખ. તપ કર્મોદય સ્વરૂપ છે. તેથી મોક્ષનું કારણ નથી એમ નિશ્ચિત થયું. (અહીં ટીકાકાર કહે છે કે-)શ્લોકનો આ અર્થ મેં પંચવસ્તુક ગ્રંથની આ (૮૫૬મી) ગાથાના આધારે કર્યો છે. एएण जंपि केइ णाणसणाई दुहंति मोक्खंगं । વિવારિબાગ પuiતિ કપિ ડિસિદ્ધ . પંચવસ્તુક- ૮૧૬ . ગાથાર્થ– આનાથી એટલે કે અનશનાદિ શુભભાવનું કારણ હોવાથી, અનશનાદિ મોક્ષનું કારણ નથી. એવી માન્યતાનું નિરાકરણ કર્યું છે. કોઇક અજ્ઞાન જીવો કહે છે કે-અનશનાદિ તપ મોક્ષનું કારણ નથી, કારણ કે અનશનાદિ તપ કર્મનો વિપાક છે, અર્થાત્ અશુભકર્મના ઉદયથી અનશનાદિ થાય છે, કર્મનો વિપાક હોવાથી દુ:ખરૂપ છે. (પંચવસ્તુ-૮૫૬) (૧) अथ दुःखस्वरूपस्यापि तपसो युक्तिमत्त्वाभ्युपगमे पर एव प्रसङ्गमाहसर्व एव च दुःख्येवं, तपस्वी सम्प्रसज्यते । विशिष्टस्तद्विशेषेण, सुधनेन धनी यथा ॥२॥ વૃત્તિ - “સર્વ કa' નિરવશેષ પવ, ય: કષ્ટિ “દુલ્લી' સુલવાનું, “વશો તૂવUIક્તસમુચ, “પર્વ દુઃાત્માપ તપતો યુવાવાયુપામે સતિ, સ “તપસ્વી' તોયુવત:, “સમસળ્યતે' प्राप्नोति, अनशनादिदुःखस्य व्याध्यादि दुःखस्य च दुःखत्वाविशेषात्, दुःखात्मकस्य तपसोऽभ्युपगमे च दुःखस्यैव तपस्त्वेनाभ्युपगमादिति भावः, तथा 'विशिष्टः' प्रधानतरः, तपस्वी प्रसज्यत इति प्रक्रमः, केनेत्याह-'तद्विशेषेण' दुःखविशेषेण हेतुना, क इव केनेत्याह- 'सुधनेन' प्रचुरधनेन, 'धनी' महाधनः, “યથા યેન પ્રજાપતિ રા હવે દુઃખવરૂપ પણ તપને યુક્તિયુક્ત માનવામાં આવે તો અનર્થનો પ્રસંગ આવે એમ વાદી જ કહે છે– શ્લોકાર્થ– એ પ્રમાણે સઘળા દુ:ખી જીવો તપસ્વી બને. તથા જેમ વધારે દુઃખી તેમ વિશિષ્ટ તપસ્વી બને. જેમ ધનિક અધિક ધનથી મહાન ધનિક બને તેમ. ટીકાર્થ– એ પ્રમાણે- દુઃખરૂપ પણ તપને યુક્તિયુક્ત સ્વીકારવામાં. સઘળા દુઃખી જીવો તપસ્વી બને અનશનાદિનું દુઃખ અને રોગાદિનું દુઃખ દુઃખરૂપે સમાન છે. આથી દુઃખરૂપ તપનો સ્વીકાર કર્યો છતે દુઃખનો જ તારૂપે સ્વીકાર થાય છે. આથી સઘળા દુ:ખી જીવો તારવી બને. શબ્દ અન્ય દૂષણના સમુચ્ચય (=સંગ્રહ) માટે છે. પહેલા શ્લોકમાં તપ દુઃખ સ્વરૂપ છે અને
SR No.022090
Book TitleAshtak Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherArihant Aradhak Trust
Publication Year
Total Pages354
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy