________________
અષ્ટક પ્રકરણ
૧૧૬
૮-પ્રત્યાખ્યાન અષ્ટક
રહિત પચ્ચક્માણ.
ઇષ્ટ છે– પ્રત્યાખ્યાનનું સ્વરૂપ જાણનારાઓને ઇષ્ટ છે. ગાથામાં દિ શબ્દનો પ્રયોગ પચ્ચકખાણના બે ભેદોનું ચિંતન કરવું એવી સૂચના કરવા માટે છે. (૧) आद्यविवरणायाहअपेक्षा चाविधिश्चैवा-परिणामस्तथैव च । प्रत्याख्यानस्य विज्ञास्तु, वीर्याभावस्तथापरः ॥२॥
वृत्तिः- अपेक्षा' ऐहिकामुष्मिकार्थकामिता, 'अविधिः' विधिव्यतिरेकः । विधिश्चायम्- "गिण्हति सयंगहीयं, काले विणएण सम्ममुवउत्तो ॥ अणुभासंतो पइवत्यु, जाणगो जाणगसगासे ॥७॥" 'चशब्दो' समुच्चयार्थो, 'एवकारो'ऽवधारणार्थः, तस्य चैवं प्रयोगः- अविधिरेव च न तु विधिरपीत्यर्थः, तथा 'अपरिणामः' प्रत्याख्यानप्रतिपत्तौ निजश्रद्धारूपपरिणामाभावः, 'तथैव' यथा अपेक्षादयो भावप्रत्याख्यानविनास्तथैवायमपीति, 'चशब्दः' समुच्चये, 'प्रत्याख्यानस्य' भावतो नियमस्य, विधास्तु प्रतिघाता एव, द्रव्यप्रत्याख्यानहेतव एते अपेक्षादय इत्यर्थः, वीर्यं वीर्यान्तरायक्षयोपशमादिसमुत्यो जीवपरिणामः, तस्याभावो 'वीर्याभावः' 'तथा' इति यताकारा अपेक्षादयस्तताकारः प्रत्याख्यानविनः, 'अपरो'ऽन्य इति, अयं च परिणामे सत्यपि प्रत्याख्यानापरिपालनहेतुत्वेन प्रत्याख्यानविघ्नो भवतीति ॥२॥
પહેલા (દ્રવ્ય) પ્રત્યાખ્યાનનું વિવરણ કરવા માટે કહે છે– શ્લોકાર્થ- અપેક્ષા, અવિધિ, અપરિણામ અને વર્યાભાવ ભાવ પ્રત્યાખ્યાનનાં વિનો છે. (૨) ટીકાર્થ– અપેક્ષા- અપેક્ષા એટલે આ લોક અને પરલોક સંબંધી (સુખની) કામના.
અવિધિ- અવિધિ એટલે વિધિનો અભાવ. વિધિ આ પ્રમાણે છે- (૧) પ્રત્યાખ્યાનના સ્વરૂપનો જાણકાર જીવ, (૨) જાતે લીધેલું પ્રત્યાખ્યાન, (૩) પ્રત્યાખ્યાનના સ્વરૂપના જાણકારની પાસે, (૪) ઉચિતકાલે, (૫) વિનયથી, (૬) ઉપયોગપૂર્વક (૭) ગુરુ પ્રત્યાખ્યાનનો જે પાઠ બોલે તેને પોતે (મનમાં) બોલતાં બોલતાં, (૮) સમ્યક્ (રાગાદિ દોષોથી રહિતપણે) ગ્રહણ કરે. (પંચાશક ૫-૫)
અપરિણામ પ્રત્યાખ્યાનને સ્વીકારવામાં પોતાની શ્રદ્ધા (=તીવ્ર ઇચ્છા) રૂ૫ પરિણામનો અભાવ.
વયંભાવ- વીર્ય એટલે વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ આદિથી ઉત્પન્ન થયેલ જીવ પરિણામ, તેનો અભાવ તે વીર્વાભાવ. પરિણામ (Fપ્રત્યાખ્યાનને સ્વીકારવાની તીવ્ર ઇચ્છા)હોય તો પણ વીર્યાભાવ પ્રત્યાખ્યાનનું પાલન ન થવામાં કારણ હોવાથી પ્રત્યાખ્યાનમાં વિનરૂપ છે. (પચ્ચકખાણ કરવાની તીવ્ર ઇચ્છા હોય તો પણ શક્તિ ન હોય તો પચ્ચકખાણ ન થઇ શકે.)
વિથ્થિવ એ સ્થળે “વ''કાર અવધારણ અર્થમાં છે. તેનો પ્રયોગ આ પ્રમાણે છે-અવિધિ જ વિનરૂપ છે, વિધિ પણ વિનરૂપ નથી. ६७. गृह्णति स्वयंगृहीतं काले विनयेन सम्यगुपयुक्तः । अनुभाषमाणः प्रतिवस्तु ज्ञायको ज्ञायकसकाशे ॥१॥