SearchBrowseAboutContactDonate
Page Preview
Page 459
Loading...
Download File
Download File
Page Text
________________ નિશ્ચયથી શુભાશુભ મિશ્રયોગનો અભાવ 127 अत्राह - 'शुद्धाशुद्ध' इति । अविधिना जिनार्चनाद्यश्च यो हि-निश्चितं, शुद्धाशुद्धो योग उदाहृतः, सोऽपि व्यवहारदर्शनम्, अत एकांऽशे= भ्रमप्रमारूपैकज्ञानवदंशे शुद्धाशुद्धविषयो, न तु द्वयोः शुद्धाशुद्धयोर्योगयोर्मिश्रणात्तयोविरोधादेवेति दत्तो मिश्रपक्षजलाञ्जलिः।शुद्धाशुद्धविषयत्वंच योगस्य व्यापारानुबन्धिविषयतानयेन स्वतो योगस्य निर्विषयत्वादिति स्मर्त्तव्यम् ॥ ८८॥ 'निश्चयतस्तु शुद्धाशुद्धयोगो नास्त्येव' इत्याह भावद्रव्यतया द्विधा परिणतिप्रस्पन्दरूपा स्मृता, योगास्तत्र तृतीयराश्यकथनादाद्येषु नो मिश्रता। नैवान्त्येष्वपि निश्चयादिति विषोद्गारः कथं ते भ्रमो, निष्पीता किमु न क्षमाश्रमणगी: सद्भाष्यसिन्धोः सुधा ॥८९॥ (दंडान्वयः→ भावे परिणति: द्रव्यतया प्रस्पन्दरूपा: योगा द्विधा स्मृताः। तत्र आयेषु तृतीयराश्यकथनाद् नो मिश्रता। निश्चयाद् नैवान्त्येष्वपि इति कथं ते विषोद्गारो भ्रम: ? किमु सद्भाष्यसिन्धोः सुधा क्षमाश्रमणगी: न નિષ્પીતા?) _ 'भाव'इत्यादि । (परिणति:=)मनोवाक्काययोगनिबन्धनाध्यवसायरूपंभावकरणं परिणतिः, मनोवाक्कायद्रव्योपष्टम्भजनिता या बाह्यक्रिया परिस्पन्दः, तल्लक्षणा योगा भावद्रव्यतया द्विधा स्मृताः, तत्राद्येषु भावयोगेषु नो-नैव मिश्रता भवति, कस्मात् ? तृतीयराशेरकथनात्, शुभान्यशुभानीति द्विविधान्येवाध्यवसायस्थानान्युक्तानि, કર્તવ્યતાની બુદ્ધિરૂપે પ્રમા ઇત્યાદિરૂપે એક ભ્રમરૂપ અને અન્યાંશે પ્રારૂપ) જ્ઞાનના શુદ્ધાશુદ્ધ વિષય બનવાના અંશે જ, અર્થાત્ શુદ્ધાશુદ્ધ જ્ઞાનના વિષય બનવાના અંશે જયોગોમાં શુદ્ધાશુદ્ધતારૂપ મિશ્રતા સંભવે છે. પણ વાસ્તવમાંશુદ્ધયોગ અને અશુદ્ધયોગના મિશ્રણથી શુદ્ધાશુદ્ધયોગ નથી, કારણ કે શુદ્ધ અને અશુદ્ધ યોગોનું એકત્ર અવસ્થાન વિરુદ્ધ છે. આમ ચારે વિકલ્પરૂપ પાયા તૂટી જવાથી ભાંગી પડેલા આ મિશ્રપક્ષરૂપ ખાટલાને જલાંજલિ આપી દીધી. અર્થાત્ ચારમાંથી એકે વિકલ્પથી મિશ્રપક્ષ સંગત બનતો નથી. અહીં એટલું સ્મરણમાં રાખવું કે યોગ શુદ્ધ કે અશુદ્ધ વિષયવાળો પણ વ્યાપારઅનુબંધી વિષયતાનયથી જ છે. (=ચેષ્ટામાં કારણ બનતા વિષયને કારણે જ યોગ શુદ્ધ કે અશુદ્ધ બને છે.) કારણ કે યોગ સ્વતઃ શુદ્ધ કે અશુદ્ધ વિષયક નથી, તેથી નિર્વિષય છે. ૮૮ નિશ્ચયનય મતે તો શુદ્ધાશુદ્ધયોગ છે જ નહિ. તેથી કહે છે– કાવ્યાર્થ - પરિણતિ અને પ્રસ્પંદરૂપ ક્રમશઃ ભાવ અને દ્રવ્ય એમ બે પ્રકારના યોગો કહ્યા છે. ત્રીજી રાશિ (=વિભાગ) કહી ન હોવાથી આદ્ય(=ભાવ)યોગમાં મિશ્રતા નથી. એ જ પ્રમાણે નિશ્ચયથી અંત્ય(=દ્રવ્ય)યોગમાં પણ મિશ્રતા નથી. તેથી તમને વિષના ઉદ્ધાર જેવો ભ્રમ કેમ છે? શું તમે સતાગમાં( વિશેષાવ૫કભાષ્ય) સમાશ્રમણ જિનભદ્રગણીની અમૃત તુલ્ય વાણી સાંભળી નથી? નિશ્ચયથી શુભાશુભમિશ્રયોગનો અભાવ મન વચન અને કાયાના યોગોમાં કારણભૂત અધ્યવસાયરૂપ ભાવકરણ એ આત્મિક પરિણતિ છે, અને મન, વચન અને કાર્ય દ્રવ્યોના સહારે ઉત્પન્ન થતી બાહ્ય ક્રિયા પરિસ્પંદરૂપ છે. આ બે(પરિણતિ અને પરિસ્પંદ) ક્રમશઃ ભાવયોગ અને દ્રવ્યયોગરૂપ છે. શુભ અને અશુભ એમ બે પ્રકારે જ અધ્યવસાયસ્થાનો બતાવ્યા છે. તેમાં શુભાશુભમિશ્રરૂપત્રીજો પ્રકાર બતાવ્યો નથી. તેથી ભાવયોગો મિશ્રરૂપ નથી. એ જ પ્રમાણે નિશ્ચયનય મતદ્રવ્યયોગો પણ મિશ્રરૂપ સંભવતા નથી, કારણ કે તે-તે અંશને પ્રધાનપણે સ્થાપીદરેક યોગો કાંતો શુભતરફ અને કાંતો અશુભ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy