SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ પાર્થસ્થપ્રધાન વર્તમાનકાળ १४] मानसी स्थापना-मनसा स्थापनं, यदुक्तं→ न्याससमये तु सम्यक् सिद्धानुस्मरणपूर्वकमसङ्गं मुक्तौ तत्स्थापनमिव कर्तव्यं स्थापनं मनसेति'। इत्थं च बाह्यकारणासम्पत्तौ प्रतिष्ठाकर्तृगुणानां प्रायो दुर्लभत्वे वा कटुकदिगम्बरप्रतिष्ठितद्रव्यलिङ्गिद्रव्यनिष्पन्नव्यतिरिक्ताः सर्वा अपि प्रतिमा वन्दनीया इति वचनप्रतिष्ठापि फलावहेत्याम्नायविदः, त्रयानादरोऽपि कर्तृगतोत्कटदोषज्ञानाच्छुद्धाऽऽशयापरिस्फूर्तेरत एव साधुवासक्षेपादवन्दनीयास्तिस्रोऽपि वन्दनीयतां नातिक्रामन्तीति सूरिचक्रवर्त्तिनां श्रीहीरनामधेयानामाज्ञा, ततः शुद्धाशयस्फूर्तेरप्रतिहतत्वादिति दिग् ॥७६॥ एतेन शङ्काशेषोऽपि सुनिरस्य एवेत्याह चैत्येऽनायतनत्वमुक्तमथ यत्तीर्थान्तरीयग्रहात्, तत्किं तन्ननु दुर्मतिग्रहवशाद् दुष्टं श्रयामीति चेत् ? साम्राज्ये घटमानमेतदखिलं चारित्रभाजां भवेत्, पार्श्वस्थस्त्वसती सतीचरितवन्नो वक्तुमेतत्प्रभुः॥ ७७॥ (दंडान्वयः→ अथ यत् तीर्थान्तरीयग्रहात् चैत्येऽनायतनत्वमुक्तं तद् ननु दुर्मतिग्रहवशाद् दुष्टं तत्किं કરી શકાય છે. તેના દ્વારા પ્રતિષ્ઠાફળની પ્રાપ્તિ ઇષ્ટ છે. વિંશિકામાં કહ્યું જ છે કે – (પૂર્વે જિનપૂજાની પ્રતિજ્ઞા કરનારા રાજાવગેરે જંગલઆદિમાં પ્રતિજ્ઞાભંગને ટાળવા વેણુ-રેતી વગેરેમાંથી પ્રતિમા બનાવી પૂજતા હતા - એવા કેટલાક શાસ્ત્રીય દૃષ્ટાંતોને નજરમાં લઇ કહે છે, “યંડિલઃશુદ્ધસ્થળે આકાશ (ભૂમિને નહીં સ્પલું?) છાણવગેરેથી ઉપલેપન કરેલી પ્રતિમાઓ પણ માનસિક સ્થાપના દ્વારા પ્રશસ્ત જ બને છે.” માનસિક સ્થાપના=મનથી કરેલી સ્થાપના. કહ્યું છે કે – “ન્યાસ વખતે (પ્રાણપ્રતિષ્ઠા-અંજનશલાકા વિધિમાં ન્યાસવિધિ આવે છે.) સિદ્ધસ્વરૂપની સ્થાપના કરતી વખતે સારી રીતે સિદ્ધોનું સ્મરણ કરવા પૂર્વક અસંગ એવા તે સિદ્ધોનું મુક્તિ=મોક્ષમાં જાણે કે સ્થાપન કરતા હોઇએ એ રીતે મનથી સ્થાપન કરવું.” આમ જ્યારે પ્રતિષ્ઠાવિધિઅંગેના બાહ્યકારણની અસંપ્રાપ્તિ(અભાવ) હોય, અથવા પ્રતિષ્ઠા કરનારી યોગ્યગુણોવાળી વ્યક્તિ પ્રાયઃ દુર્લભ હોય, (સર્વથા અભાવકહી ન શકાય) તો (૧) કર્ક(ડવામતવાળાએ) (૨) દિગંબરે પ્રતિષ્ઠિત કરેલી તથા (૩) દ્રવ્યલિંગી વેષધારીના પૈસાથી બનેલી પ્રતિમા–આ ત્રણને છોડી બાકીની બધી પ્રતિમા વંદનીય બને છે. તેથી વચનપ્રતિષ્ઠા પણ ફળદાયક છે, એમ સંપ્રદાયોનો મત છે. ઉપરોક્ત ત્રણનો અનાદર પણ એટલા માટે જ છે કે, તેઓની પ્રતિમાના દર્શનવખતે તે પ્રતિમાની પ્રતિષ્ઠા કરનારામાં રહેલા ઉત્કટ દોષોનું જ્ઞાન થવાથી તે પ્રતિમામાં પરમાત્માના સ્વરૂપની ઝાંખી થતી નથી અને શુભ અધ્યવસાયો પ્રગટી શકતા નથી. તેથી જ અવંદનીય એવી પણ આ ત્રણે પ્રતિમા સાધુના વાસક્ષેપથી અભિમંત્રિત થયા પછી વંદનીય થઇ જાય છે, કારણ કે આ નવી પ્રતિષ્ઠાથી પૂર્વના પ્રતિષ્ઠાકર્તાની સ્મૃતિ પર પડદો પડે છે. “સ્પર્વે પરન્યાયથી ઉત્તરકાલીન પ્રતિષ્ઠાબળવત્તર હોઇ, તેની જ સ્મૃતિ થાય છે. તેથી અડચણ વિના વિશુદ્ધ આશયોપ્રગટે છે. આ પ્રમાણે સૂરિચક્રવર્તી જગદ્ગુરુ શ્રી કરસૂરિ મહારાજની આશા છે. ૭૬ આ ચર્ચાથી બાકીની શંકા પણ સહેલાઇથી દૂર થઇ શકે તેવી છે તેમ દર્શાવતાં કહે છે કે પાર્થસ્થપ્રધાન વર્તમાનકાળ કાવ્યર્થ - શંકા - અન્યતીર્થિકના તાબામાં રહેલા ચૈત્યને અનાયતન કહ્યું છે. તેથી દુર્મતિ(પાર્થસ્થ વગેરે)ના કબજામાં રહેલા ચેત્યનો શું કામ આશ્રય કરું? સમાધાન - આ બધી વાત ચારિત્રસંપન્ન સાધુઓની
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy