SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ (386 પ્રતિમાશતક કાવ્ય-૭) कदाचिदतो वेदवचनात्कस्यचिदिह निश्चय एव क्वचिद्वस्तुनि जात इति कथयत्येवं सति यदसौ वैदिकस्तत्त्वं स व्यामोहः स्वतोऽप्यज्ञात्वा कथनात् ॥ १८० ॥ 'तत्तो अ आगमो जो विणेयसत्ताण सो वि एमेव । तस्स पओगोएवं अणिवारणगंच नियमेण' ॥१८१॥ ततश्च वैदिकादर्था(चार्या पञ्चवस्तुके)दागमो यो व्याख्यारूपो विनेयसत्त्वानां सम्बन्धी सोऽप्येवमेव व्यामोह एव, तस्यागमार्थस्य प्रयोगोऽप्येवमेव व्यामोह एवानिवारणं च नियमेन व्यामोह एवेति गाथार्थः ॥ १८१॥ ‘णेवं परंपराए माणं एत्थ गुरुसंपयाओ वि। रूवविसेसट्टवणे जह जच्चंधाण सव्वेसिं'॥ १८२॥ नैवं परम्परायां(परम्परया पाठा.) मानमत्र व्यतिकरे गुरुसम्प्रदायोऽपि। निदर्शनमाह- सितेतरादिरूपविशेषस्थापने यथा जात्यन्धानां सर्वेषामनादिमताम् ॥ १८२॥ पराभिप्रायमाह'भवतोऽपिय सव्वन्नूसव्वो आगमपुरस्सरोजेणं। ता सो अपोरुसेओ इयरोवाणागमा जो उ'॥१८३॥ भवतोऽपि च सर्वज्ञः सर्व आगमपुरस्सरः, येन कारणेन स्वर्गकेवलार्थिना तपोध्यानादि कर्त्तव्यमित्यागमः, अत: प्रवृत्तेरिति, तदसावपौरुषेयः, इतरो वा=अनादिमत्सर्वज्ञो वा, नागमादेव, कस्यचित् तमन्तरेणापि भावादिति गाथार्थः॥ १८३॥ अत्रोत्तरम्- ‘णोभयमवि जमणाई, बीयंकुरजीवकम्मजोगसमं । अहवत्थतो उ एवंण વયોવાહી તં'. ૧૮૪ નો નૈવેવ૬, ૩મયમરિ જ્ઞામ: સર્વજ્ઞ, યવ્યસ્માત, અનાવિનીનાફુરजीवकर्मयोगसमं, न ह्यत्र ‘इदं पूर्वमिदं न' इति व्यवस्था। ततश्च यथोक्तदोषाभावः। अथवाऽर्थत एवैवं = बीजाङ्कुरादिन्यायः। सर्व एव कथञ्चिदागमार्थमासाद्य सर्वज्ञो जातः, तदर्थश्च तत्साधक इति न वचनतो-न હિતમાટે હોવાનો દાવો છે; તે પણ પોકળ છે અને માત્ર બુદ્ધિનો વ્યામોહ છે. તેથી તે આગમાર્થનો પ્રયોગ પણ વ્યામોહ છે – અને તેને અનુસાર યજ્ઞીયહિંસાદિમાં પ્રવૃત્ત થતાને અટકાવાતા નથી એ પણ અવશ્ય વ્યામોહ જ છે. I૧૮૧. તેથી આ વિષયમાં અને પરંપરામાં ગુરુસંપ્રદાયક્રમ પણ પ્રમાણભૂત નથી. જેમકે શ્વેત કે રક્તઆદિ રૂપના સ્વરૂપના નિર્ણયમાં અનાદિકાળથી ચાલી આવતી જન્માંધોની પરંપરા પ્રમાણભૂત નથી. (વેદવચનોના પરમાર્થના જ્ઞાતા અતીન્દ્રિયદર્શી કોઇ વ્યક્તિનહોય, તો બાકીના બધાએતો કરેલો અર્થનો નિર્ણય આંધળાના ગોળીબાર જેવો જ છે... અને તેવાઓની ચાલેલી પરંપરા કંઇ પ્રમાણભૂત ન બને.) I/૧૮૨ વચનરૂપ આગમ અને સર્વશ વચ્ચે બીજાંકુરભાવ પૂર્વપક્ષ - તમારા મતે જેઓ સર્વજ્ઞ છે, તે બધા જ આગમપૂર્વક છે? કે કોઇક સર્વજ્ઞ આગમ વિના પણ છે? પ્રથમપક્ષ – “સ્વર્ગ અને કેવલજ્ઞાનના ઇચ્છુકે તપ અને ધ્યાન વગેરે કરવા’ એ વચનને અનુસરી પ્રવૃત્તિ કરવાથી જ બધા સર્વજ્ઞ થાય છે. તેથી બધા સર્વજ્ઞો આગમપૂર્વક જ છે, એમ કહેશો, તો “સર્વજ્ઞની પહેલા પણ આગમ હતું એ સિદ્ધ થાય છે. પણ એ આગમની રચના કરનારો કોઇ અસર્વજ્ઞ પુરુષ તો સંભવી ન શકે, કારણ કે સ્વયં અસર્વજ્ઞ સર્વજ્ઞ થવાનો વ્યવસ્થિત માર્ગ બતાવે તે અસંભવિત અને અજુગતું છે. આમ સર્વજ્ઞની પૂર્વમાં સિદ્ધ આગમના કર્તા તરીકે કોઇ પુરુષનો નંબર લાગતો નથી. અને આગમપૂર્વક જ જ્ઞાનાદિમાં પ્રવૃત્તિ છે. તેથી આગમ અપૌરુષેય સિદ્ધ થાય છે. બીજો પક્ષ - હવે જો આગમન પૂર્વે પણ સર્વજ્ઞ માન્ય હોય, તો તે અનાદિકાળથી જ સર્વજ્ઞ હશે. અન્યથા તેની પૂર્વે પણ આગમ માનવા પડે. આ અનવસ્થાને તોડવા કોઇકને અનાદિકાલીન સર્વજ્ઞ માનવો જ રહ્યો. આ સર્વજ્ઞ આગમ વિના હોવાથી ‘આગમપૂર્વક જ સર્વજ્ઞ હોય તેવો નિયમ રહેતો નથી. ૧૮૩. ઉત્તરપક્ષ - તમારો તર્ક બરાબર નથી, કારણ કે આગમ અને સર્વજ્ઞ વચ્ચે બીજાંકુર ન્યાય પ્રવર્તે છે. અથવા જેમ જીવ અને કર્મનો યોગ પ્રવાહથી અનાદિ છે. એમ આગમ-સર્વજ્ઞ વચ્ચે સંબંધ છે. તેથી “આગમ પ્રથમ, સર્વજ્ઞ પછી' ઇત્યાદિ વ્યવસ્થાને અવકાશ જ
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy