________________
દ્રિવ્યસ્તવ ગુણાંતરમાં કારણભૂત
377
अथ तं म्लेच्छप्रवर्तकवचनं न वैदिकमित्यत्राह-न, तदपि-द्विजप्रवर्तकवचनमपि, एवमेव-न वैदिकमित्यत्रापि न मान-प्रमाणं निर्णायकमिति। अथ तत्र वेदे तदश्रवणं म्लेच्छप्रवर्तकवचनं न श्रूयत इत्यस्ति प्रमाणमित्याशङ्क्याह-इदं भवेत्) म्लेच्छप्रवर्तकमेव वचनं वेदेऽस्ति, न द्विजप्रवर्तकं श्रवणमात्रस्यातन्त्रत्वादश्रवणस्योच्छिन्नशाखत्वेनोपपत्तेरिति तैरपि वक्तुं शक्यत्वादिति ॥ १३४॥ (न च तद्वचनादेव वेदवचनादेव तदुभयभावः= धर्मदोषाभावो द्विजप्रवृत्तौ इति गम्यते तुल्यभणितेः, वेदवचनादेव म्लेच्छप्रवृत्तौ धर्मादोषभाव इति वचनस्य तुल्यत्वात्) अन्यापि कल्पना ब्राह्मणपरिगृहीतत्वादिरूपा (साधर्म्यवैधर्म्यत:) भिल्लपरिगृहीतत्वादितुल्यत्वेन दुष्टेति ॥ १३५॥] यस्मादेवं-'तम्हा ण वयणमित्तं सव्वत्थऽविसेसओ बुहजणेण। एत्थ पवित्तिणिमित्तं एवं दट्ठव्वं होई॥१३६॥ तस्मान्न वचनमात्रमुपपत्तिशून्यं सर्वत्राविशेषतः कारणाद् बुधजनेन=विद्वज्जनेनात्र लोके प्रवृत्तिनिमित्तमेवं द्रष्टव्यं भवति ॥ १३६॥ 'किं पुण विसिट्टगं चियजं दिखेट्ठाहिंणो खलु विरुद्धं । तह संभवंत सरूवं वियारिउंसुद्धबुद्धीए' ॥१३७॥ किं पुनर्विशिष्टमेव वचनं प्रवृत्तिनिमित्तमिह द्रष्टव्यं, किम्भूतम्? यद् दृष्टेष्टाभ्यां न खलु विरुद्धं तृतीयस्थानसत्रान्तमित्यर्थः। तथा सम्भवत्स्वरूपं यन्न पुनरत्यन्तासम्भवीति विचार्य शुद्धबुद्ध्या मध्यस्थयेति गाथार्थः ॥१३७॥ 'जहेह दव्वथया भावावयकप्पगुणजुया उजयणाए।पीडुवगारो जिणभवणकारणादिति न विरुद्धं ॥१३८॥यथेह प्रवचने द्रव्यस्तवाद्भावापत्कल्पगुणयुक्ताद्यतनया= यत्नेन पीडोपकार:=पीडयोपकारो बहुगुणभावाज्जिनभवनकारणादेरिति न विरुद्धं ॥ १३८॥ एतदेव स्पष्टयति'सइ सव्वत्थाभावे, जिणाण भावावईइ जीवाणं। तेसिं नित्थरणगुणं णियमेण इहंतदायतणं ॥१३९॥ सदा सर्वत्र क्षेत्रेऽभावे जिनानां भावापदि जीवानां तेषां निस्तरणगुणं नियमेनेह लोके तदायतनं जिनायतनम् ॥ १३९॥ 'तबिंबस्स पइट्ठा साहुणिवासो अ देसणाइ अ। इक्विकं भावावइनित्थरणगुणं तु भव्वाणं'। १४०॥ तद्विम्बस्य-जिनबिम्बस्य प्रतिष्ठा तत्र तथाविधसाधुनिवासश्च विभागतो देशनादयश्चैकेकं तद्विम्बप्रतिष्ठाद्यत्र भावापनिस्तरणगुणमेव भव्यानां प्राणिनाम् ॥ १४०॥ 'पीडागरीवि एवं एत्थं पुढवाईहिंसा जुत्ताओ। अण्णेसिं गुणसाहणजोगाओ दीसइ इहं तु॥१४१॥ पीडाकारिण्यप्येवमत्र जिनभवने पृथिव्यादिहिंसा પ્રવૃત્તિમાં કારણતરીકે આગળ કરવું જોઇએનહિ ૧૩૬પરંતુ વિશિષ્ટ વચનને જ પ્રવૃત્તિનાકારણ તરીકે સ્વીકારવું. આ વિશિષ્ટ વચન દષ્ટ અને ઇષ્ટની વિરુદ્ધ ન હોવું જોઇએ. અર્થાત્ આ બે(દષ્ટ-ઇષ્ટ)ને છોડી અન્યરૂપ ન હોવું જોઇએ. તથા મધ્યસ્થબુદ્ધિથી વિચારીએ તો સંભવિતસ્વરૂપવાળું હોવું જોઇએ, નહી કે અત્યંત અસંભવિત સ્વરૂપવાળું. ॥१.३७॥ष्टतापेछ- २॥ नवयनमi(=सनमi) नमवन Aq' वगैरे३५ अनेमापत्तिનિવારકગુણયુક્ત યતનાથી થતા દ્રવ્યસ્તવથી થતો અલ્પપીડા દ્વારા ઉપકાર(=બહુગુણ) વિરુદ્ધ નથી ll૧૩૮
દ્રવ્યસ્તવ ગુણોતરમાં કારણભૂત આ જ વાતને સ્પષ્ટ કરે છે- હંમેશા અને સર્વત્ર ભાવજિનની હાજરી હોતી નથી. ભાવજિનનો આ અભાવ જીવો માટે ભાવઆપત્તિરૂપ છે. આ ભાવઆપત્તિમાંથી નિસ્તાર કરવાનો ગુણ આ લોકમાં નિશ્ચયથી તેમના આયતન ( જિનાલય)માં જ છે. ૧૩૯ો આ વાતની ગડ બરાબર બેસાડતા કહે છે- આ જિનાલયમાં જિનબિંબની પ્રતિષ્ઠા, ત્યાં(નજીકમાં) એક વિભાગમાં ઉત્તમ મુનિવરોનો નિવાસ અને દેશનાવગેરે; આ પ્રત્યેક વસ્તુ ભવ્યજીવોની ભાવઆપત્તિને નિવારવાના ગુણવાળી છે. ૧૪છો તેથી જિનભવનને આશ્રયી થતી પૃથ્વી વગેરે જીવોની હિંસા પીડાકારક હોવા છતાં પણ બીજા અનેક પ્રણીઓ પર ઉપકારક હોવાથી યુક્તિયુક્ત છે. અહીં પણ આ ઉપકાર થતો