SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ 374 પ્રતિમાશતક કાવ્ય-૨૭ हिंस्यन्ते, तत्किमेतेन भेदाभिनिवेशेन धर्मार्थं सर्वैव सामान्येन वचनादेषा हिंसा न दुष्टेति गाथार्थः ॥१२३॥ एवं पूर्वपक्षे प्रवृत्ते सति आह- ‘एयंपि न जुत्तिखमं वयणमित्ताण होइ एवमियं । संसारमोअगाणवि धम्मादोसप्पसंगाओ' ॥१२४ ॥ एतदपि न युक्तिक्षमं यदुक्तं परेण, कुत इत्याह- न वचनमात्रादनुपपत्तिका भवत्येवमेतत्सर्वं, कुतः? इत्याह-संसारमोचकानामपि वचनाद्धिंसाकारिणां धर्मस्य 'दुःखिनो हन्तव्या' इत्यस्यादोषप्रसङ्गाद् अदुष्टत्वापत्तेरित्यर्थः ॥ १२४॥ 'सिय तंण सम्मवयणं इयरं सम्मवयणं त्ति किं माणं । अह लोगो च्चिय णेयं तहाऽपाठा विगाणा य'॥ १२५॥ स्यात्, तत्-संसारमोचकवचनं न सम्यग्वचनमित्याशङ्क्याह, इतरद्-वैदिकं सम्यग्वचनमित्यत्र किं मानम् ? अथ लोक एव मानमित्याशङ्क्याह- नैतत्तथा, लोकस्य प्रमाणतयाऽपाठादन्यथा प्रमाणस्य षट्सङ्ख्याविरोधात्,° तथा विगानाच्च, न हि वेदवचनं प्रमाणमित्येकवाक्यता लोकानामिति ॥ १२५॥ अह पाठो(ढो पाठा.)भिमउच्चिय, विगाणमवि एत्थ थोवगाणं नु । एत्थं पिण प्पमाणंसव्वेसिंचाईसणाओउ'॥१२६॥अथ पाठोऽभिमत एव लोकस्य प्रमाणमध्ये षण्णामुपलक्षणत्वाद्, विगानमप्यत्र वेदवचनप्रामाण्ये स्तोकानामेव लोकानामित्येतदाशङ्क्याह- अत्रापि कल्पनायां न प्रमाणं सर्वेषां लोकानामदर्शनादल्पबहुत्वनिश्चयाभावादित्यर्थः ॥१२६॥ 'किंतेसिंदंसणेणं अप्पबहुत्तं, जहित्थ तह चेव । सव्वत्थ समवसेयं णेवं वभिचारभावओ' ॥१२७॥ किं तेषां सर्वेषां लोकानां दर्शनेन ? अल्पबहुत्वं यथेह - એવું સામાન્ય જ વચન છે. કોઇક વિશેષ ધર્મની હિંસાદુષ્ટ નથી' એવું વિશેષ વચન નથી. તેથી વેદવિહિતહિંસા પણ નિર્દોષ જ છે. ll૧૨૩ - વચનમાત્રથી હિંસાની ધર્મરૂપતા અસિદ્ધ - ઉત્તરપક્ષ આ પૂર્વપક્ષની સામે જેમત ઉત્તરપક્ષ સ્થાપે છે- પરવાદીનું આ કથન યુક્તિસંગત નથી. અહીં સૌ પ્રથમ પૂર્વપક્ષે સ્થાપેલા પાંચમાં (E) મુદ્દાનું ખંડન કરે છે. “ધર્માર્થ હિંસા અદુષ્ટ છે એટલા વચનમાત્રથી હિંસા ધર્મરૂપ અને અદુષ્ટબનતી નથી, કારણકે અસંગતવચનમાત્રથી વાસ્તવમાં વસ્તુતે પ્રમાણે થઇ જતી નથી. અન્યથા સંસારમોચક (મતવિશેષ)નો ધર્મ પણ અદુષ્ટ માનવાનો પ્રસંગ આવે. આ મતવાળાઓનું દુઃખી જીવોને હણવામાં ધર્મ છે એવા પ્રકારનું વચન છે. જો વચનમાત્રથી ધર્મ બની જતો હોય, તો આ વચનને અનુસાર હિંસા કરનારનો ધર્મ પણ અદુષ્ટ બની જવાનો પ્રસંગ છે. ૧૨૪ો શંકા - સંસારમાંચકોનું વચન બરાબર નથી. સમાધાન - વૈદિક વચન બરાબર છે, એમાં પ્રમાણ શું? શંકા - લોકો જ અહીં પ્રમાણભૂત છે. સમાધાન - લોકોને પ્રમાણ તરીકે ગણ્યા નથી. તેથી જો લોકોને પણ અલગ પ્રમાણ તરીકે માનશો, તો પ્રમાણની માનેલી છ સંખ્યાને બાધ આવશે. (ભરૂવેદાંતીઓએ (૧) પ્રત્યક્ષ (૨) અનુમાન (૩) ઉપમાન (૪) શબ્દ-આગમ (૫) અર્થપત્તિ અને (૬) અનુપલબ્ધિ આ છ પ્રમાણ માન્યા છે.) તથા “વેદવાક્ય પ્રમાણભૂત છે” એવી એકવાક્યતા નથી. અર્થાત્ બધા લોકો વેદને પ્રમાણ માનતા નથી. ૧૨પી શંકા - પ્રમાણના પાઠમાં લોકોનો પણ સમાવેશ ઇષ્ટ જ છે, કારણ કે પ્રમાણની છ સંખ્યા ઉપલક્ષણમાત્ર છે. વળી, થોડા લોકો જ વેદને પ્રમાણભૂત માનતા નથી, બહુમતિ લોકો તો અવિનાન-વિરોધ વિના વેદને પ્રમાણ માને છે. સમાધાન - તમારી આ માન્યતા પ્રમાણભૂત નથી, કારણ કે બધા લોકોનું તો દર્શન થતું નથી, કે જેથી તે બધાને પૂછીને નિર્ણય કરી શકાય કે થોડા લોકો વેદને પ્રમાણ તરીકે સ્વીકારે છે કે વધારે લોકો. II૧૨૬// શંકા - એમ બધા લોકોના દર્શનથી સર્યું, જુઓ ! આ મથકેશવગેરેમાં વેદને પ્રમાણ તરીકે માનતા ० प्रत्यक्षानुमानोपमानशब्दार्थापत्त्यनुपलब्धय इति षट् प्रमाणानि भट्टवेदान्तिमते। • — — — — — — — — — — — — - - - - — — — — —
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy