________________
( 370
પ્રતિમાશતક કાવ્ય-૬૭) 'कजं इच्छंतेणं अणंतरं कारणंपि इट्ठति । जह आहारजतित्तिं इच्छंतेणेह आहारो'॥ १०७॥ कार्यमिच्छताऽनन्तरमक्षेपकफलकारिकारणमपीष्टमेव भवति, कथमित्याह- यथाऽऽहारजां तृप्तिमिच्छतेह लोके आहार इष्ट इति गाथार्थः॥अ(उ)पार्द्धपुद्गलपरावर्त्तव्यवधानेनापि भावस्तवेद्रव्यस्तवस्य हेतुत्वात्कथमनन्तरं कारणत्वमिति चेत् ? ऋजुसूत्रादिनयेन, कथञ्चित्तन्नये तत्स्थलीयानन्तरभावस्यैव पुरस्काराद्, व्यवहारनयेन तु द्वारेण द्वारिणोऽन्यथासिद्ध्यभावादनन्तरकारणत्वमविरुद्धमेवेति व्युत्पादितमध्यात्ममतपरीक्षादौ॥१०७॥ भवनादावपि विधिमाह'जिणभवनकारणाइवि भरहाईणंन निवारियं तेण ।जह तेसिं चिय कामासल्लविसाइहिंणाएहिं (वयणेहि पाठा.)'॥ १०८॥ जिनभवनकारणाद्यपि द्रव्यस्तवरूपं भरतादिश्रावकाणां न निवारितं तेन भगवता यथा तेषामेव-भरतादीनां कामा शल्यविषादिभिर्वचनैर्निवारिता: 'सल्लं कामा विसं कामा' इत्यादिप्रसिद्धरित्यर्थः ॥ १०८॥ ‘ता तं पि अणुमयं चिय अप्पडिसेहाउ तंतजुत्तीए। इय सेसाणवि इत्थं अणुमोअणमाइ अविरुद्धं ॥१०९॥ तत्तदपि जिनभवनकारणाद्यप्यनुमतमेवाप्रतिषेधात्कारणात्, तन्त्रयुक्त्या अनिषिद्धमनुमतमि'ति तन्त्रयुक्तिः। ‘इय' एवं भगवदनुज्ञानाच्छेषाणामपि साधूनामत्र द्रव्यस्तवेऽनुमोदनाद्यविरुद्धम्, आदिઅનુમોદ્ય બને? સમાધાન - તે ભાવો નિમ્નકોટિના હોવા છતાં ભાવત્વરૂપે સમાન હોઇ અનુમોદ્ય છે. હીનકોટીના હોવામાત્રથી અનુમોદ્ય માનવામાં અતિપ્રસંગ છે. ઉપદેશ અસ્થમાં કહ્યું છે કે – “સંયમી પોતાની અપેક્ષાએ હીન એવા દ્રવ્યસ્તવની અનુમોદના કરે નહિ એવી જો તમારી (પૂર્વપક્ષવાળાની) બુદ્ધિ હોય, તો (તમારા મતે) તીર્થકર કોઇના પણ શુભયોગની અનુમોદના નહિ કરે!”(કારણ કે બધા શુભયોગીઓ તીર્થકર કરતાં હીનકક્ષાના છે. પણ આ વાતઇષ્ટ નથી. ભગવાને ધગાવગેરેના શુભયોગની અનુમોદના કરી હતી, તે વાત શાસ્ત્રોમાં ઘણે સ્થળે આવે છે. તેથી હીનકક્ષાએ રહેલાના શુભયોગો પણ અનુમોદનીય છે જ.) ll૧૦૬/ આ જ વાતને વધુ સ્પષ્ટ કરતાં કહે છે- કાર્યની ઇચ્છા રાખનારે કાર્યના અનંતર કારણ(શીઘફળદાયક કારણોની પણ ઇચ્છા રાખવી જ જોઇએ. આ લોકમાં પણ દેખાય છે કે આહારથી પ્રાપ્ત થતી તૃપ્તિની ઇચ્છા કરનારો આહારની પણ ઇચ્છા રાખે છે.” શંકા - અનંતર કારણ ભલે ઇષ્ટ હોય, પણ અપાઈ (કે ઉપાધે?) પુદ્ગલપરાવર્ત જેટલા કાળના આંતરા પછી ભાવસ્તવનું કારણ બનતો દ્રવ્યસ્તવ અનંતરકારણ શી રીતે બની શકે?
સમાધાન - ઋજુસૂત્રનયની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અનંતર કારણ બની શકે છે. આ નય તત્કાલીન ભાવને જ આગળ કરે છે. દ્રવ્યસ્તવસ્થળે દ્રવ્યસ્તવની તરત ઉત્તરમાં પ્રગટતાં ભાવને જ આગળ કરીને આ નયની અપેક્ષાએ દ્રવ્યસ્તવ અનંતરકારણ બને છે. અને વ્યવહારનયના મતે તો દ્વાર(જન્ય વ્યાપાર) દ્વારીને(જનકને) અન્યથાસિદ્ધ ઠેરવી શકતો નથી. દા.ત. દંડ ચક્રને ભગાવવાદ્વારા ઘટમાં કારણ છે. અહીં ચક્રભ્રમણરૂપ દ્વાર પોતાના દ્વારી દંડને ઘટરૂપ કાર્ય માટે અન્યથાસિદ્ધ ઠેરવી ન શકે. આમ વ્યવહાર નયે કાળથી દૂર દેખાતું કારણ પણ પોતાના દ્વારદ્વારા અનંતર કારણ બની શકે છે. તેથી અપાદ્ધપુલપરાવર્ત જેટલા કાળના આંતરાવાળોદ્રવ્યસ્તવ સંસ્કાર - બીજ આદિરૂપ પોતાના દ્વારદ્વારા ભાવનું અનંતરકારણ બની શકે છે. (અધ્યાત્મમતપરીક્ષા વગેરેમાં આ વાતનું સમર્થન કર્યું છે.) ૧૦૭ જિનભવનવગેરેઅંગે પણ વિધિ(=વિધાન) બતાવે છે- આ જ હેતુથી ભરતવગેરે શ્રાવકોને “જિનભવન કરાવવું વગેરે દ્રવ્યસ્તવનો નિષેધ કર્યો નથી. જ્યારે તેઓને “કામ શલ્યરૂપ છે અને વિષરૂપ છે' આદિ દૃષ્ટાંતોથીવચનોથી કામ(ઇન્દ્રિયના વિષયો)નો સ્પષ્ટનિષેધર્યો છે. ll૧૦૮ તેથી પ્રતિષેધનકરવાથી ‘અનિષિદ્ધમનુમત એવી તંત્રયુક્તિથી જિનભવનવગેરે પણ ભગવાનને અનુમત જ છે. તેથી બાકીના સાધુઓને પણ દ્રવ્યસ્તવની અનુમોદના વગેરે વગેરેથી જિનભવનઆદિ અંગેના ઉપદેશ આરિરૂપ કરાવણ પણ) અવિરુદ્ધ જ છે. /૧૦૯ો