SearchBrowseAboutContactDonate
Page Preview
Page 394
Loading...
Download File
Download File
Page Text
________________ 362 પ્રતિમાશતક કાવ્ય-૨) निषिद्धे सति प्रतिपत्ति: अकरणाभ्युपगमस्तया रूप्यते यासा, नवरं प्रवृत्तिरनभिनिवेशाद्धेतोर्निरनुबन्धा अनुबन्धकर्मरहिता भवति, अपुन:करणात्प्रज्ञापनीयप्रकृतित्वाच्च ॥ ६९ ॥ 'इयरा उ अभिणिवेसा इयरा ण य मूलछेजविरहेणं। होए सा एत्तोच्चिय पुव्वायरिया इममाहु'॥७०॥ इतरा तु गीतार्थनिषिद्धाप्रतिपत्तिरूपा प्रवृत्तिरभिनिवेशात् मिथ्याभिनिवेशेनेतरा-सानुबन्धा।नच मूलच्छेद्यविरहेण चारित्राभावमन्तरेणेत्यर्थः, (भवति) एषा सानुबन्धा प्रवृत्तिः, अत एव कारणात्पूर्वाचार्या इदमाहुर्वक्ष्यमाणम् ॥ ७० ॥ 'गीयत्थो उ विहारो बीओ गीयत्थमिसीओ भणिओ। इत्तो तइयविहारोणाणुण्णओ जिणवरेहिं ॥७१॥गीतार्थश्च विहारस्तदभेदोपचारादेकः, द्वितीयोगीतार्थमिश्रितो भणितो विहार एव। अतो विहारद्वयात्तृतीयविहारः साधुविहरणरूपो नानुज्ञातो जिनवरैः=भगवद्भिः ॥ ७१॥ अस्य भावार्थमाह- 'गीयस्स ण उस्सुत्ता तज्जुत्तस्सेयरस्स वि तहेव। णियमेणं चरणवं जन जाउ आणं विलंघेई॥७२॥गीतार्थस्य नोत्सूत्रा प्रवृत्तिः, तद्युक्तस्य गीतार्थयुक्तस्येतरस्याप्यगीतार्थस्य तथैव नोत्सूत्रेत्यर्थः । कुतः ? नियमेन अवश्यभावेन चरणवान् यद्-यस्मात्कारणान्न जातु कदाचिदाज्ञां विलङ्घयति-उत्क्रामति, अज्ञानप्रमादाभावादित्यर्थः॥ ७२॥ ‘ण य गीयत्थो अण्णं ण निवारेइ जोग्गयं मुणेऊणं । एवंदोण्हविचरणं परिसुद्धं अण्णहाणेव'॥७३॥नच गीतार्थ: सन्नन्यमगीतार्थं न निवारयत्यहितप्रवृत्तं योग्यतां मत्वा निवारणीयस्य। एवं द्वयोरपि गीतार्थागीतार्थयोश्चरणं शुद्धं वारणप्रतिपत्तिभ्यामन्यथा नैवोभयोरपि॥७३॥ ता एवं विरइभावोसंपुण्णो एत्थ होइणायव्वो।णियमेणं अट्ठारससीलंगसहस्सरूवो આવા અભિન્કંગ વિનાની ક્રિયાથી કર્મબંધ નથી. પોતાની બુદ્ધિકલ્પનાથી શુદ્ધ માનેલી પણ ઉત્સુત્ર પ્રવૃત્તિ અવશ્ય વિરતિભાવને બાધક બને છે, કારણ કે તે પ્રવૃત્તિ વાસ્તવમાં સુંદરબુદ્ધિથી(=“શુભ છે એવી મતિથી) કરેલું પણ ઘણું સુંદર નથી હોતુંએ વચનથી આજ્ઞારહિત હોવાથી અશુદ્ધ જ છે. એ પ્રવૃત્તિનો ગીતાર્થ નિષેધ કરે અને પ્રવૃત્તિ કરનારો તે નિષેધને સ્વીકારી પ્રવૃત્તિ કરતો અટકી જાય. ઉસૂત્રપ્રવૃત્તિનું જો આવું સ્વરૂપ હોય, તો તેનો વિરતિબાધકભાવ સાનુબંધ નથી બનતો પણ નિરનુબંધ(= પરંપરા વિનાનો) બને છે. તાત્પર્ય - અભિનિવેશ વિના થતી ઉલૂપ્રવૃત્તિ વિરતિભાવની બાધક હોવા છતાં તે સાનુબંધ બાધકને બદલે નિરનુબંધ બાધક બને છે, કારણ કે ગીતાર્થના નિષેધ પછી તે વ્યક્તિ એ પ્રવૃત્તિ ફરીથી કરવાની નથી, કારણ કે તે વ્યક્તિમાં પ્રજ્ઞાપનીય સ્વભાવ રહ્યો છે. ૬૯l ગીતાર્થે નિષેધ કરવા છતાં કરાતી પ્રવૃત્તિ ખોટી પકડપૂર્વકની હોવાથી સાનુબંધ બને છે. (પરંપરાથી પણ વિરતિભાવને બાધક બને છે.) આ ખોટી પકડવાળી સાનુબંધ પ્રવૃત્તિ મૂળચ્છેદ્ય(=ચારિત્રના અભાવ) વિના સંભવતી નથી. તેથી જ પૂર્વાચાર્યોએ કહ્યું છે કે ૭૦ “એક ગીતાર્થવિહાર છે. (અહીં ગીતાર્થ અને વિહાર વચ્ચે અભેદનો ઉપચાર કર્યો છે.) અને બીજો વિહાર ગીતાર્થમિશ્રિત કહ્યો છે. આ બેથી અલગ ત્રીજા સાધુવિહારની જિનેશ્વરોએ અનુજ્ઞા કરી નથી.” II૭૧. આમ કહેવાનું તાત્પર્ય બતાવે છે- “ગીતાર્થની પ્રવૃત્તિ ઉસૂત્ર હોતી નથી. તેમ જ ગીતાર્થથી યુક્ત અગીતાર્થની પ્રવૃત્તિ પણ ઉત્સુત્ર હોતી નથી, કારણ કે અવશ્ય ચારિત્રવાનું ક્યારેય પણ આજ્ઞાનું ઉલ્લંઘન કરતો નથી, કારણ કે તેનામાં આજ્ઞાભંગમાં કારણભૂત અજ્ઞાન અને પ્રમાદ હોતા નથી.” II૭૨ શંકા-ગીતાર્થ ભલે ઉસૂત્રપ્રવૃત્તિન કરે. પણ ગીતાર્થની નિશ્રામાં રહેલો અગીતાર્થ અજ્ઞાની હોવાથી શું કામ ઉસૂત્રપ્રવૃત્તિ ન કરે? આ શંકાના સમાધાનમાં કહે છે- ગીતાર્થ બીજાને(=અગીતાર્થને) યોગ્ય (=ઉસૂત્રપ્રવૃત્તિ કરતા અટકાવી શકાય તેવો) જાણવા છતાં ઉસૂત્રપ્રવૃત્તિમાંથી અટકાવે નહિ તેવું કદી બને નહિ.
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy