SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવસ્તવ દ્રવ્યસ્તવમાં ભેદ 355 अप्रधानस्तु भवत्येव । (अत्र) हेतुसाध्याविशेषपरिहारायाप्रधानव्यावृत्तद्रव्यस्तवत्वेन व्यपदेश्यो नेति साध्यं व्याख्येयम्, अत्र यद्यपि विशुद्धतत्तद्रव्यस्तवव्यक्तीनामाज्ञाविशिष्टानां वा न भावस्तवत्वावच्छिन्ने हेतुत्वं व्यभिचारादननुगमाच्च,नापि भावस्तवकारणत्वेन घटकारणत्वेन दण्डादेरिवात्माश्रयात् , तथाप्यप्रधानव्यावृत्तेन द्रव्यस्तवत्वेनाखण्डोपाधिना तत्त्वं गुडूच्यादीनां ज्वरहरणशक्त्येव शक्तिविशेषेणैव वा, विशेषणद्वयं तु परिचायकमुचिताप्रधानयोर्द्रव्यव्यवहारभेद(अभेद:?)स्तु द्रव्यशब्दस्य नानार्थत्वादिति युक्तं पश्यामः ॥ ३८॥ __ आनुषङ्गिकफलमात्रानौचित्यमित्यनुशास्ति- ‘भोगाइफलविसेसो अत्थि एत्तो वि विसयभेएणं। तुच्छो यतओजम्हा हवइ पगारंतरेणावि'॥३९॥भोगादिफलविशेषस्तु सांसारिक एवास्त्यतोऽपि द्रव्यस्तवात्, विषयभेदेन-वीतरागविषयविशेषेण । तुच्छस्त्वसौ भोगादिफलविशेषो यस्मात्प्रकारान्तरेणाप्यकामनिर्जरादिना भवति ॥ ३९॥ उचितानुष्ठानत्वे को विशेषो भावस्तवादित्यत्राह-'उचियाणुट्ठाणाओ विचित्तजइजोगतुल्लमो ઘટવાવચ્છિપ્રત્યેકારણ છે' એવા વચનની જેમ આત્માશ્રયદોષ છે. (સ્વની સિદ્ધિમાં સ્વની અપેક્ષા=આત્માશ્રય) સમાધાન :- અહીં ઉચિત દ્રવ્યસ્તવમાં અપ્રધાનદ્રવ્યસ્તવથી ભિન્ન દ્રવ્યસ્તવપણું રૂપ અખંડ ઉપાધિ (= જાતિભિન્ન અવર્ણનીય ધર્મ) હોવાથી તે ભાવસ્તવનું કારણ છે. અથવા તો, જેમ ગચી(ઔષધ વિશેષ)વગેરેમાં તાવ દૂર કરવાની શક્તિ હોવાથી તેઓ તાવ દૂર કરવાની દવા છે. તેમ ઉચિત દ્રવ્યસ્તવમાં ભાવસ્તવજનક શક્તિવિશેષ હોવાથી જ, તે ભાવસ્તવનું કારણ છે. (નૈયાયિકદર્શને ‘શક્તિ' તત્ત્વ સ્વીકાર્યું નથી. તેઓ “કારણતાવચ્છેદક ધર્મ જેમાં હોય, તે કારણ’ આમ માને છે. પણ જૈનદર્શન “શક્તિ' તત્ત્વને સ્વીકારે છે. તે-તે કારણનો નિર્ણય કરતી વખતે અવચ્છેદક નહીં, પણ શક્તિ જોવાય છે. જેમકે દાહક્રિયા પ્રત્યે અગ્નિ કારણ એટલા માટે નથી કે અગ્નિમાં દાહકારણતાવચ્છેદક-અગ્નિત્વ રહ્યું છે, પણ અગ્નિમાં દાહશક્તિ રહી છે, માટે અગ્નિ દામ્પ્રત્યે કારણ છે. તેથી જેનામતને આગળ કરી શક્તિતત્ત્વને આગળ કરી બીજું સમાધાન આપ્યું છે.) સાર - ઉચિત દ્રવ્યસ્તવના લક્ષણ તરીકે તો ‘ભાવસ્તવની કારણતા' જ કાફી છે. “આજ્ઞાશુદ્ધપણું અને ‘વીતરાગગામિતા' તો માત્ર સ્વરૂપનિર્દેશક જ છે. શંકા - ઉચિત દ્રવ્યસ્તવ પણ દ્રવ્ય પદથી વ્યપદેશ્ય બને, અને અપ્રધાનભૂત અનુષ્ઠાન પણ દ્રવ્ય પદથી વ્યપદેશ્ય બને, આમ એક જ પદનો બે ભિન્ન અર્થમાં વ્યવહાર કેમ થાય છે? અથવા - “આમ બે ભિન્ન અર્થમાં ‘દ્રવ્ય'પદના પ્રયોગરૂપ વ્યવહારઅભેદ – ‘દ્રવ્યરૂપે સમાન વ્યવહાર કેમ થાય છે?' સમાધાનઃ- આમ થવામાં અમને ‘દ્રવ્ય શબ્દ અનેક અર્થોનો વાચક છે એજ કારણ લાગે છે. ૩૮. ભાવસ્તવ દ્રવ્યસ્તવમાં ભેદ અપ્રધાનદ્રવ્યસ્તવ માત્ર આનુષાંગિક ફળવાળું જ હોવાથી અનુચિત છે, તેવી સલાહ આપતા કહે છેઆનાથી(=અપ્રધાનદ્રવ્યસ્તવથી) સાંસારિક ભોગાદિ ફળવિશેષ જ છે, કારણ કે તેમાં વીતરાગરૂપ વિષયવિશેષ છે. (અપ્રધાનદ્રવ્યસ્તવ અન્યદેવની પૂજાની જેમ સાવ નિષ્ફળ જતાં જે સાંસારિકભોગરૂપ ફળ આપે છે, તેમાં પણ વીતરાગરૂપ વિષયની જ મહત્તા છે. પણ તેટલામાત્રથી અપ્રધાન દ્રવ્યસ્તવ આદરણીય નથી, કારણ કે-) પણ તે(=ભોગાદિફળવિશેષ) તુચ્છ છે, કારણ કે તે તો પ્રકાર તરે (અકામનિર્જરાવગેરેથી) પણ સંભવે છે.” ! ૩૯ો – – – – – – – – – – – - - - - - - - - -- - - - - - - ® व्यभिचारः एकत्राव्यवस्था। यद्वा कार्यकारणभावभङ्गः। स द्विधा - तत्र कारणसत्त्वे कार्याभावः अन्वयव्यभिचारः। कार्यसत्त्वे कारणाभावश्च व्यतिरेकव्यभिचारः। स्वस्य स्वापेक्षित्वमात्माश्रयस्तत्र चानिष्टप्रसङ्गरूपो दोषः। जातिभिन्नो निर्वचनीयो धर्मः अखण्डोपाधिः।
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy