________________
પ્રતિમાશતક કાવ્ય-૬૭
'चुलसीइसयसहस्सा सत्ताणउईभवे सहस्साइं । तेवीसं च विमाणा- विमाणसंखा भवे एसा ' ॥ ४ ॥ तहा अहोलोए मेरुस्स उत्तरदाहिणओ असुराईआ दस दसनिकाया । तेसु वि भवणसंखा - सव्वग्ग० । 'सत्तेव य कोडीओ हवंति बावत्तरीसयसहस्सं । जावंति विमाणाइं सिद्धायणाइं तावति' ॥ ५ ॥ तहा तिरियलोगो समधरणियलाओ उड्ड नवजोयणसयाइं हेट्ठावि अहोगामिसु नवजोयणसयाइं एवं अढारसजोयणसयाइं । एवं अट्ठारसजोअणमाणो तिरियलोगो । तत्थ जिनायतनानि- 'नंदीसरम्मि बावन्ना जिणहरा सुरगिरिसु तह असीइं । कुंडलनगमाणुसुत्तररुअगवलएसु चउचउरो' ॥ ६ ॥ 'उसुयारेसुं चत्तारि असीइ वक्खारपव्वएसु तहा। वेयड्ढे सत्तरसयं तीसं वासहरसेलेसु'॥
338
(૮૪,૯૭,૦૨૩) તથા અધોલોકમાં મેરુ પર્વતની ઉત્તરમાં અને દક્ષિણમાં ભવનપતિના અસુરનિકાયવગેરે દસ નિકાય છે. તે બધાના ભવનોની કુલ સંખ્યા સાત કરોડ અને બહોતેર લાખ છે. (૭,૭૨,૦૦,૦૦૦) જેટલા પણ વિમાન અને ભવનો છે, તેટલા સિદ્ધાયતનો=જિનાલયો છે. (દરેક વિમાનમાં અને ભવનમાં એક એક ચૈત્યાલય છે.) તથા સમતલ પૃથ્વીથી ઉપર નવસો યોજન સુધી અને નીચે નવસો યોજન સુધી, એમ કુલ અઢારસો યોજનની ઊંચાઇવાળો તિતિલોક છે. આ તિર્આલોકમાં શાશ્વત દેરાસરો – નંદીશ્વર દ્વીપમાં બાવન છે. તથા મેરુ પર્વતોપર એસી છે. તથા કુંડલ પર્વત અને માનુષોત્તર પર્વત પર તથા રુચક વલયમાં ચાર - ચાર છે. ઇક્ષુકાર પર્વતોપર પણ ચાર છે. વક્ષસ્કાર પર્વતોપર એસી છે. વૈતાઢ્ય પર્વતપર એકસો સીત્તેર, વર્ષધર પર્વતોપર ત્રીસ છે. ગજદંત પર્વતોપર વીસ છે. ઉત્તરકુરુ અને દેવકુરુઓમાં દસ. આમ તિર્હાલોકમાં કુલ ચારસો ને અઠ્ઠાવન ચૈત્યો છે. (અહીં ઋષભકૂટપર, નદીના દ્વીપ વગેરેમાં રહેલા ચૈત્યોની વિવક્ષા નથી કરી. અન્યથા અન્યત્ર તિર્આલોકમાં ત્રણ હજાર બસો ઓગણસાઠ શાશ્વત ચૈત્યો બતાવ્યા છે. ત્રણે લોકના શાશ્વતજિનાલયોનો કોઠો. )
ઊર્ધ્વ લોક
જિનાલય સંખ્યા
સૌધર્મ દેવ ઈશાન દેવ
સનત્કૃમાર દેવ માહેન્દ્ર દેવ બ્રહ્મ દેવ
લાંતક દેવ
મહાશુક્ર દેવ
સહસ્રાર દેવ
આનત-પ્રાણત
આરણ-અચ્યુત નવ ત્રૈવેયક
પાંચ અનુત્તર
૩૨ લાખ
૨૮ લાખ
૧૨ લાખ
૮ લાખ
૪ લાખ
૫૦ હજાર
૪૦ હજાર
૬ હજાર
૪૦૦
૩૦૪
૩૧૮
૫
કુલ ૮૪૯૭૦૨૩
અધોલોક
ભવનપતિના
તિર્થ્યલોક
નંદીશ્વર દ્વીપમાં
મેરુપર્વતોપર (૧) કુંડલ પર્વત, (૨) માનુષોત્તર પર્વત, (૩) રૂચક વલય તથા (૪)
ઈશુકારપર્વત, દરેકમાં ચાર ચાર (૪ × ૪)
વક્ષસ્કાર પર્વતોપર વૈતાઢ્ય પર્વતોપર
વર્ષધર પર્વતોપર
ગજદંત પર્વતોપર
દેવકુરુ-ઉત્તરકુરુમાં
કુલ
જિનાલય સંખ્યા
૭ કરોડ, ૭૨ લાખ
૫૨
८०
૧૬
८०
૧૭૦
૩૦
૨૦
૧૦
૪૫૮