________________
308
પ્રતિમાશતક કાવ્ય-૨૪] निस्तारितसैन्योऽक्षेपेणोज्जयिन्या बहिः प्राप्तः । रथारूढश्च धनुर्वेदकुशलतया सन्नद्धहस्तिरत्नारूढं चण्डप्रद्योतं प्रजिहीर्षुर्मण्डल्या भ्रमतश्चरणतलशरव्याविद्धहस्तिनो भुवि निपातनेन वशीकृतवान् । 'दासीपतिः' इति ललाटपट्टे શૂપિચ્છનાતિવાનિતિ [પ્રશ્નવ્યા. ૪/ટી.].
दिग्द्वयाभिग्रहे स्थानाङ्गालापको द्वितीयस्थाने प्रथमोद्देशके यथा→ 'दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा पव्वावित्तए पाईणं चेव उदीणं चेव। एवं मुंडावित्तए, सिक्खावित्तए, उवट्ठावित्तए, संभुंजित्तए, संवासित्तए, सज्झायं उद्दिसित्तए, सज्झायं समुद्दिसित्तए, सज्झायं अणुजाणित्तए, आलोइत्तए, पडिक्कमित्तए, जिंदित्तए, गरहित्तए, विउट्टित्तए, विसोहित्तए, अकरणयाए अब्भुट्टित्तए, अहारिहं पायच्छित्तं तवोकम्म पडिवजित्तए। दो दिसाओ अभिगिज्झ कप्पइ णिग्गंथाण वा णिग्गंथीण वा अपच्छिममारणंतियसलेहणाजूसणाजूसियाणं भत्तपाणपडिआइक्खियाणं पाओवगयाणं कालं अणवकंखमाणाणं विहरित्तए, तं जहा पाईणं चेव उदीणं चेव त्ति। [सू. ७६]
एतद्वृत्तिः→ दो दिसाओ' इत्यादि। द्वे दिशौ काष्ठे अभिगृह्य-अङ्गीकृत्य तदभिमुखीभूयेत्यर्थः । कल्पते =युज्यते । निर्गता ग्रन्थाद्धनादेरिति निर्ग्रन्थाः साधवस्तेषां, निर्ग्रन्थ्यः साध्व्यस्तासां, प्रव्राजयितुंरजोहरणादिदानेन । प्राचीनां-प्राची पूर्वामित्यर्थः, उदीचीनां=उदीची उत्तरामित्यर्थः । उक्तं च → पुव्वाभिमुहो उत्तरमुहोव्व ત્યાં ઉદાયન અને ચંદ્રઘોત વચ્ચે તુમુલ યુદ્ધ થયું. ગંધહસ્તીપર બેઠેલા બખ્તરધારી ચંદ્મદ્યોતને પછાડવા ઉદાયન પોતાનો રથ ગંધહસ્તી પાસે લઇ ગયો. કુશળ સારથિએ રથને હાથીની ચારે બાજુ ઝડપથી ગોળ ગોળ ઘુમાવવા માંડ્યો. રથમાં બેઠેલા ધનુર્વિદ્યામાં અત્યંત નિપુણ ઉદાયને સેકડો બાણો છોડી હાથીના ચારે પગ ઘાયલ કરી નાખ્યા. જેવો ગંધહસ્તી ભૂમિપર પછડાઇ પડ્યો, તેવો જ ઉદાયને રથમાંથી કુદકો મારી ચંપ્રદ્યોતપર હુમલો કર્યો. પછી ચંપ્રદ્યોતને પછાડી જીવતો પકડી લીધો અને ચંપ્રદ્યોતના કપાળપર મોર પીંછીથી “દાસીપતિ’એ પ્રમાણે લખાવ્યું. (વિશેષમાટે જુઓ ભીતર ઉમટ્યો ઉજાશ.)
પ્રશસ્ત કાર્યોમાં દિગ્દયના સ્વીકારમાં ત. પ્રશસ્ત કાર્યોમાં બે દિશાનો સ્વીકાર કરવા અંગે સ્થાનાંગ દ્વિતીય સ્થાનના પ્રથમ ઉદેશાનો પાઠ આ પ્રમાણે છે – પૂર્વ અને ઉત્તર આ બે દિશામાં રહીને નિગ્રંથ અને નિગ્રંથી=સાધ્વીને (૧) દીક્ષા આપવી (૨) મુંડન કરાવવું (૩) શિક્ષા આપવી (૪) ઉપસ્થાપના કરવી (૫) સંભોજન (૬) સંવાસ કરવો (૭-૮-૯) સ્વાધ્યાયનો ઉદ્દેશ કરાવવો, સમુદેશ કરાવવો અને અનુજ્ઞા કરવી (૧૦) આલોચના કરવી (૧૧) પ્રતિક્રમણ કરવું (૧૨) નિંદા કરવી (૧૩) ગહ કરવી (૧૪) વ્યાવૃત્ત થવું (૧૫) વિશોધન કરવું (૧૬) અકરણતરીકે સ્વીકારવું તથા (૧૭) યથાયોગ્ય પ્રાયશ્ચિત્ત તપકર્મ સ્વીકારવું કહ્યું છે. (૧૮) તથા બે દિશાનો અંગીકાર કરી અપશ્ચિમ ભારણાંતિક સંલેખનાની જોષણાથી જોષિત નિગ્રંથ અને સાધ્વીને ભોજન-પાણનું પચ્ચખાણ કરી પાદપોપગમન અનશન સ્વીકારી કાલ(મૃત્યુ)ની ઇચ્છા રાખ્યા વિના વિહાર કરવો કલ્પે છે. તે બે દિશા આ છે (૧) પૂર્વ અને (૨) ઉત્તર.
સૂત્રની ટીકા આ પ્રમાણે છે – “દો દિસાઓ' ઇત્યાદિ. ધનવગેરેના પરિગ્રહાદિ ગ્રંથ વિનાના સાધુ અને સાધ્વીને પૂર્વ અને ઉત્તર દિશાનો અંગીકાર કરી(=આ બે દિશાઓ સન્મુખ રહી) ઓશો આપવા આદિદ્વારા દીક્ષા આપવી કહ્યું. કહ્યું જ છે કે – “પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ રહીને અથવા તો જે દિશામાં જિનવગેરે કે જિનચૈત્ય રહ્યા હોય, તે દિશામાં રહીને દીક્ષા આપવી કે લેવી જોઇએ.” આ જ પ્રમાણે મુંડનવગેરે પછીના સોળ સૂત્રોઅંગે