SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 282 પ્રતિમાશતક કાવ્ય-૨) अण्णं च णिरवसेसंखवेइ त्ति । तम्हा विरयाविरएहिं एस दव्वत्थओ कायब्वो, सुभाणुबंधी पभूयतरणिज्जराफलो यत्ति काऊणमिति गाथार्थः।। अत्र कीाद्यर्थमपि द्रव्यस्तवे प्रवृत्त्या शुभाध्यवसायव्यभिचारश्चारित्रक्रियायामपि तुल्यः।शुभाध्यवसायस्यैव भावस्तवत्वात् तत्कारणत्वेन पुष्पाद्यभ्यर्चनक्रियाया अप्रधानत्वे च चारित्रभावेन तत्क्रियायास्तथात्वापत्तिः। भावानैकान्त्यं, नित्यस्मृत्यादिना भावनवोत्पादाप्रतिपातगुणवृद्ध्यादिकमपि व्रतग्रहणादिक्रियया तुल्यं 'एसा ठिईओ एत्थंण उगहणादेव जायइ णियमा । गहणोवरिं पि जायइ जाओ वि अवेइ कम्मुदया॥१॥ तम्हा णिच्चसइए' [विंशि प्रक० ९/७-८ पा. १] इत्यादि वचनात्। उपरितनानुपादेयत्वमपि तथैव, प्रमत्तस्थविरकल्पिकादिक्रियाया अप्रमत्तजिनकल्पिकादीनामनुपादेयत्वात्, द्रव्यस्तवजनितपरिणामशुद्ध्या द्रव्यस्तवस्थलीयासंयमोपार्जितस्यान्यस्य च निरवशेषस्य कर्मणः क्षपणाभिधानमपि चारित्रक्रियाजनितपरिणामशुद्ध्या तदतिचारजनितान्यनिरवशेषकर्मक्षपणाभिधानतुल्यं, सर्वस्या अपि प्रव्रज्याया भवद्वयकृतकर्मप्रायश्चित्तरूपतायास्तत्र तत्र व्यवस्थितत्वाजिनशासनविहितेऽन्यत्राऽपि शुभयोगे तदतिदेशात् जोगे जोगे जिणसासणमि दुक्खक्खया पउजंता । इक्किक्कमि वटुंता अणंता केवली जाया॥'इत्योघवचनात् [गा. २७८] द्रव्यस्तवे क्रियमाण एव च भावशुद्ध्या नागकेतुઆશયથી ચારિત્ર ગ્રહણ કરે છે? એ તો સુજ્ઞાત જ છે. પૂર્વપક્ષ -“શુભઅધ્યવસાય’ જ ભાવસ્તવ છે. પુષ્પવગેરેથી પૂજનક્રિયાતોને અધ્યવસાયનું કારણ હોવાથી ગૌણ છે. ઉત્તરપક્ષ - બસ, એ જ પ્રમાણે ચારિત્રની ક્રિયા ચારિત્રભાવમાં=ચારિત્રના શુભભાવમાં કારણ હોવાથી ગૌણ છે. પૂર્વપક્ષઃ- દ્રવ્યસ્તવનો શુભભાવ સાથે એકાંતે સંબંધ નથી. ઉત્તરપક્ષઃ- ચારિત્રક્રિયાનો પણ ભાવ સાથે એકાંત સંબંધ નથી. પૂર્વપક્ષ - ચારિત્રક્રિયા નિત્યસ્મૃતિવગેરે દ્વારા નવા-નવા ભાવને પ્રગટ કરે છે અને પતન ન પામે એ પ્રમાણે ગુણોની વૃદ્ધિ કરે છે. ઉત્તરપલ - દ્રવ્યસ્તવ પણ રોજ નવી નવી અંગરચનાવગેરેરૂપ પૂજા-આંગદ્વારા નવા નવા શુભભાવોને પ્રગટાવે છે અને અપ્રતિપાતી ગુણવૃદ્ધિવગેરેમાં કારણ બને છે. કહ્યું જ છે કે – અહીં એવી સ્થિતિ(=મર્યાદા) છે, વ્રતના ગ્રહણમાત્રથી વ્રતનો ભાવ અવશ્ય થાય જ, એવો નિયમ નથી. ઘણીવાર વ્રતના ગ્રહણ પછી વ્રતનો ભાવ થાય અને ઘણીવાર રહેલો ભાવ પણ કર્મોદયથી ચાલ્યો જાય.” / ૧ તેથી નિત્યસ્મૃતિ વગેરેથી (ભાવ ઉત્પન્ન થાય છે ઇત્યાદિ.)' પૂર્વપક્ષ:- દ્રવ્યસ્તવ છઠા ગુણસ્થાને રહેલા અર્થાત્ સાધુઓને ઉપાદેય નથી. જ્યારે ચારિત્રક્રિયા તો એમને પણ ઉપાદેય છે. ઉત્તરપક્ષઃ- નીચલી કક્ષામાં રહેલાનો ધર્મ ઊંચી કક્ષાવાળાને ગ્રાહ્ય ન બને એટલા માત્રથી હેય બનતો નથી. અન્યથા તો પ્રમત્ત સાધુની અને સ્થવિરકલ્પી સાધુની ક્રિયા ક્રમશઃ અપ્રમત્ત સાધુ અને જિનકલ્પીને ઉપાદેય નથી, એટલામાત્રથી એ ક્રિયાને પણ હેય માનવી પડશે. – – – – – – – – – – – – – – – – – – - - - - - - - - - - - - - - - - 0 तम्हा णिच्चसइए बहुमाणेणं च अहिगयगुणमि। पडिवक्खदुगुंछाए पणिइयालोयणेणं च ॥ इति पूर्णश्लोकः॥
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy