SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ 266 પ્રતિમાશતક કાવ્ય-૫૫) भूतिकामस्येति भिन्नविषयत्वादुत्सर्गापवादभावानुपपत्तिरेव । तदुक्तं हेमसूरिभिः → 'नोत्सृष्टमन्यार्थमपोद्यते चेति। [अन्ययोग द्वात्रिं. ११ पा. २] ननु यागादौ प्रतिपदोक्तफलकामनया मा भूदेवमुत्सर्गापवादभावः, 'तमेतं वेदानुवचनेन ब्राह्मणा विविदिषन्ति यज्ञेने त्यादि श्रुतेः, प्रतिपदोक्तफलत्यागेन शतपथविहितकर्मवृन्दस्य विविदिषायां सत्त्वशुद्धिद्वारा सम्भविसमुच्चयेनोपयोगो भविष्यतीत्यत आह- यागादावपीति-यागादावपि सत्त्वशुद्धिफलमाश्रित्य नेयमस्मदुक्तजातीया स्थिति:-मर्यादा, कुत: ? दुष्टतः स्वरूपतो दुष्टात् श्येनादेरिव= श्येनयागादेरिव, सत्त्वशुद्ध्यनुदयात्-मनःशुद्धेः कर्तुमशक्यत्वात्। ये हि प्रतिपदोक्तफलत्यागेन वेदोक्तमितिकृत्वा ज्योतिष्टोमादि सत्त्वशुद्ध्यर्थमाद्रियन्ते, तैः श्येनयागोप्यभिचारफलत्यागेन सत्त्वशुद्ध्यर्थमादरणीय इति भावः । अवदाम च ज्ञानसारप्रकरणे→ वेदोक्तत्वान्मनःशुद्ध्या, कर्मयज्ञोऽपि योगिनः । ब्रह्मयज्ञ इतीच्छन्त: श्येनयागं त्यजन्ति किम्॥ દોષરૂપ નહીં માનતા હોવાથી ટીકાકાર ‘સદારંભ’ શબ્દથી બીજો વિકલ્પ સૂચવે છે.) અથવા પૂજા આદિ દ્રવ્યસ્તવ વખતે થતો સઆરંભ અનુબન્ધહિંસારૂપ અન્યદોષનો ઉચ્છેદક બને છે. વળી પૂજા ભૌતિક આબાદીરૂપ તુચ્છ ફળની ઇચ્છા વિના થાય છે. તેથી આ આપવાદિક આચરણા હિંસાયુક્ત હોવા છતાં ઉત્સર્ગની રક્ષાર્થે જ પ્રવર્તે છે. તેથી તેમાં કોઇ દોષ કે વિરોધ નથી. વેદઇર્શનમાં તો હિંસાના નિષેધરૂપ ઉત્સર્ગ મોક્ષાર્થી માટે છે અને યજ્ઞીયહિંસાનાં વિધાનરૂપ અપવાદ ભૌતિક ઇચ્છાવાળામાટે છે. આમ બન્નેના વિષય= આશય=પ્રયોજન ભિન્ન છે, તેથી એ બન્ને વચ્ચે પરસ્પર ઉત્સર્ગ-અપવાદભાવ નથી. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે આ જ વાત અન્યયોગ વ્યવચ્છેદ દ્વાáિશિકામાં કરતા કહ્યું છે – “અન્યાર્થક ઉત્સર્ગનો અન્યાર્થક અપવાદ હોઇ શકે નહિ.' પૂર્વપક્ષ - કાગવગેરેમાં તે-તે યજ્ઞ વગેરેના જે જે ફળો નામ લઇને બતાવ્યા છે, તે-તે ભૌતિકફળોની આશંસાથી કરાયેલી યશીયહિંસા હિંસાનિષેધરૂપ ઉત્સર્ગમાટે અપવાદભૂત ભલે ન બને. પરંતુ તમેd=આત્માને વેદાનુવચનેન=વેદના નિત્ય સ્વાધ્યાય દ્વારા બ્રાહ્મણો યજ્ઞથી વિવિદિષત્તિ=જાણવા ઇચ્છે છે. આવી કૃતિના બળપર યજ્ઞના પ્રતિપદોક્ત(નામ લઇને કહેલા) ફળની ઇચ્છાનો ત્યાગ કરીને શતપથમાં વિહિત કરેલા ક્રિયાસમુદાયની વિવિદિષામાં સત્ત્વશુદ્ધિ થાય છે. તેથી શુભ અષ્ટનો સમુચ્ચય સંભવે છે. આમ ફળની ઇચ્છા વિના કરેલા યજ્ઞોનો પરંપરાએ મોક્ષાર્થક ઉપયોગ હોવાથી તેમાં થયેલી હિંસા ઓત્સર્ગિક નિષેધનો અપવાદ બની શકે છે. ઉત્તરપક્ષ - આ સત્ત્વશુદ્ધિફળને આશ્રયીને પણ યજ્ઞવગેરેમાં અમારા જેવી મર્યાદા નથી. અહીં શ્યનયાગનું દૃષ્ટાંત છે. (શ્યનયાગ અભિચાર–વેરીને મારવાની ઇચ્છાથી થાય છે. બ્રાહ્મણોએ પણ આયત્તને દુષ્ટતથા નરકના હેતુ તરીકે સ્વીકાર્યો છે. આ યજ્ઞ તેઓ અભિચારફળની ઇચ્છાનો ત્યાગ કરી સત્ત્વશુદ્ધિ અર્થે પણ કરતા નથી. કારણ કે તેમના મતે આ યજ્ઞ કરનારે અવશ્ય પ્રાયશ્ચિત્ત લેવું પડે છે. આમ આ યજ્ઞથી સત્ત્વશુદ્ધિ થતી નથી. તેથી મનશુદ્ધિ પણ થતી નથી.) જેમ શ્યનયાગથી સત્ત્વશુદ્ધિ સંભવતી નથી અને મનઃશુદ્ધિ થતી નથી, તેમ બીજા યજ્ઞોથી પણ સત્ત્વશુદ્ધિ અને મનઃશુદ્ધિ સંભવે નહિ. જેઓ પ્રતિપદોક્ત ફળની ઇચ્છાના ત્યાગથી માત્ર વેદમાં કહ્યા હોવાથી જ્યોતિષ્ટોમવગેરે યજ્ઞો સત્ત્વશુદ્ધિ માટે આદરે છે, તેઓએ તો અભિચારફળની ઇચ્છાનો ત્યાગ કરી શ્વેનયાગ પણ આચરવો જોઇએ, કારણ કે ફળેચ્છાનો અભાવ ઉભયત્ર સમાન છે અને યજ્ઞકાલીન હિંસા પણ બંને સ્થળે સમાનરૂપે છે – આ જ વાત અમે (પૂ. મો. યશોવિ. O न धर्महेतुर्विहितापि हिंसा, नोत्सृष्टमन्यार्थमपोद्यते च । स्वपुत्रघाताद् नृपतित्वलिप्सा, सब्रह्मचारि स्फुरितं परेषाम् ॥ इति પૂજા - - -
SR No.022089
Book TitlePratima Shatak
Original Sutra AuthorN/A
AuthorAjitshekharsuri
PublisherArham Aradhak Trust
Publication Year2013
Total Pages548
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy